________________
શ્લોક – ૭
૫૧ સિવાય પણ. સર્વજ્ઞ ભગવાન પરમાત્મા ત્રિલોકનાથ સર્વશની પર્યાયમાં જૈસા આત્મા દેખ્યા ને જૈસા આત્મા હૈ ઐસા કહા, ઐસા આત્માકી પ્રતીતિ કરે તો સમ્યગ્દર્શન નિશ્ચય હોતા હૈ બાકી હોતા નહીં. વિશેષ કહેશે. (શ્રોતા-પ્રમાણ વચન ગુરુદેવ)
શ્લોક - ૭ )
હવે, ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે' એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે
(મનુણુમ ) अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत् ।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति ।।७।। શ્લોકાર્થઃ- [વત:] ત્યાર બાદ [શુદ્ધનય-ગાયત્ત] શુદ્ધનયને આધીન [પ્રત્યજ્યોતિઃ] જે ભિન્ન આત્મજ્યોતિ છે [તત] તે [ વાસ્તિ] પ્રગટ થાય છે [૨૬] કે જે [નવ-તત્ત્વ-તત્વે gિ] નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [dā] પોતાના એકપણાને [નમુતિ] છોડતી નથી.
ભાવાર્થ:- નવતત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭.
પ્રવચન નં. ૫૮ શ્લોક-૭ તા. ૧૫-૮-૭૮ મંગળવાર, શ્રાવણ સુદ-૧૨ સં. ૨૫૦૪ સમયસાર સાતમો કળશ હૈ. કળશ સાતમો છે ને. (શ્રોતા:- જી હા જી )
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७।। ટીકાકાર આચાર્ય નિમ્નલિખિત શ્લોકમેં યહ કહેતે હૈં કિ તત્પશ્ચાત્ શુદ્ધનયકે આધીન સર્વદ્રવ્યોસે ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ હો જાતી હૈ.
કયા કહેતે હૈ કે તત્પશ્ચાત્ નામ યથાર્થ દૃષ્ટિએ “શુદ્ધનયાયત્ત” શુદ્ધનયને આધીન. ત્રિકાળી વસ્તુ જો જ્ઞાયકભાવ હૈ એ શુદ્ધનય સ્વરૂપ હૈ અથવા શુદ્ધનયકે આધીન જો જ્ઞાનકા અંશ ત્રિકાળકો સ્વીકાર કરતા હૈ, ઉસકો યહાં શુદ્ધનય કહેતે હૈ. શ્રુતજ્ઞાન પ્રમાણ હૈ, ઉસમેં નય પ્રમાણકા ભેદ હૈ. ઉસમેંસે શુદ્ધનય જો એક ભેદ હૈ, યે ત્રિકાળકો સ્વીકાર કરતા હૈ. સમજમેં આયા? શુદ્ધનય આધીન હો, જ્ઞાનકી પર્યાય ત્રિકાળ દ્રવ્યના સ્વીકાર કરતી હૈ ઉસકે આધીન પ્રગટ હોતા હૈ તો યે સમ્યગ્દર્શન, ઐસા હોને પર ભી સમ્યગ્દર્શનકી પર્યાયમેં શુદ્ધનયકા વિષય જો દ્રવ્ય હૈ, યે પર્યાયમેં આતા નહીં. ઝીણી વાત છે થોડી. અહીં કહેતે હૈ શુદ્ધનયકે આધીન પ્રત્ય જ્યોતિ પ્રગટ હોતી હૈ.
નવતત્ત્વમેં પ્રાસ હોને પર ભી, કયા કહેતે હૈ. આહાહા ! જીવકી એક સમયકી પર્યાય, ઉસમેં