SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગયા'તા, તો કાગળ આવ્યો લોકો (વ્યાખ્યાનમાં) બહુ આવતા'તા અને વિરોધીઓને પણ જરીક ક્ષમાનો ભાવ, અમારી ભૂલ હતી ભાઈ બધાએ ક્ષમા કરી કલકત્તામાં અને અજમેરમાં, અજમેરમાં તો કભી પચાસ વરસમેં ઐસા નહીં હુઆ થા. હુકમીચંદજી ગયે હુકમીચંદજી અત્યારે બહુ ક્ષયોપશમ બહોત. લોકો કહે ઐસી બાત હમેં પચાસ વરસમેં નહીં સૂની ઈતની માણસકી ભીડ અજમેર નહીં તો ત્યાં તો ભાગચંદજી સ્વામી જરી મુનિભગત તત્ત્વકા વિરોધ કરે, પણ એ માને કે અમારી દષ્ટિ બરાબર છે, પણ વો ભી સબ માણસ સમાતે નહીં, ઉસને ભી કહા ઐસી બાત હમેં સૂની નહીં, પચાસ વર્ષમેં અજમેરમેં ઐસી બાત હુમને નહીં સૂની, પત્ર આયા હૈ કલ. આહાહા ! હતી ક્યાં વસ્તુ ક્યાં હતી ? આ તો અહીંયાસે નીકળ્યા પછી બાત હૈ. આહાહા.. પણ ઈતના નરમ થઈને ઐસા નહીં તો અજમેર તો આખું ગામ લગભગ અમુક ભજનમંડળી કે એવા કોઈ કોઈ પ્રેમી પુનમચંદ પહાડિયા છોકરા છે, બે ભાઈ બહુ એ પ્રેમી છે એવા હશે થોડા, બાકી અત્યારે તો એટલો રસ જાગી ગયો કે શિક્ષણ શિબિર કરો અહીંયા પચીસ હજાર રૂપીયા નિકાલા શિક્ષણ શિબિર આ જાતકા શિક્ષણ, આહાહા ! જગતના ભાગ્ય હું ને? એવી આ વસ્તુ પ્રભુ! આ શિક્ષણ શિબિર એ દૂસરી જાતકી હૈ. આહાહાહા... આત્મજ્ઞાન વિના સમ્યગ્દર્શન વિના જે આ અપવાસ ને ત્યાગ ને એમ માને કે અમે અપવાસ કર્યો એ તો બધો મિથ્યાત્વ હુઠભાવ હૈ. ( શ્રોતા - ગુરુ તેને લંઘન કહે છે) એને લંઘન જ કહે છે. વિષય કષાય આહારો ત્યાગો, “જતન વિજયતે ત્યાગે જત વિજયતે ઉપાસેસ શેયમ” રાગનો ત્યાગ, ઈચ્છાનો ત્યાગ આદિ, આહાહા... એ ત્યાગ હોય ત્યાં ઉપવાસ હોય ત્યાં આત્મા સંગ વસે ઉપવાસે, શેષમ લંઘનમ, શેષ લાંઘણ હૈ. આહાહાહા ! વસ્તુ સ્વરૂપ ઐસા હૈ. આહાહા! કેટલી વાત મૂકી છે ભાઈ ! સ્વરૂપનું જ્ઞાન હુઆ, અનુભવ હુઆ, જ્ઞાન હુઆ, એ પ્રશ્ન કરતે હે મેરે સ્વરૂપમેં આચરણ કરનેકા મેં કામી હું. આહાહા.. મેરી પર્યાયમેં રાગ ને વૈષકા અત્યાગરૂપી દુઃખકા વદન હૈ. આહાહા... સમ્યગ્દષ્ટિ જ્ઞાની એ પ્રભુ એ વેદનકા ત્યાગ મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા અભિલાષી એ દુઃખકા વેદનકા ત્યાગ કયા હૈ? જાનતે હૈ પણ ગુરુ પાસ વિનયસે. આહાહાહા ! નમ્રતા હૈ ને? આહાહાહા.. * વૈરાગ્ય તો તેને કહીયે કે પર તરફથી ખસીને જે અંદરનીS મહાસત્તા તરફ ઢળ્યો છે, પુણ્ય-પાપથી અને પર્યાયથી પણ ખસીને અંદરમાં જવું તે વૈરાગ્ય છે. જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પરદ્રવ્યમાં અટકવું ગમતું નથી અને જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી, ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે. એને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી. (દૃષ્ટિનાં નિધાન - ૨૪૧)ષાત
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy