SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૨ મેરા હૈ એસી તેરી માન્યતામેં તેરા મરણ હુઆ થા. પ્રભુ ! તેરી જીવતી જ્યોતકા તેં તિરસ્કા૨ કિયા થા. આ મેં હું પુણ્યવંત હું, પાપી હું ને શરીરવાળા હું, સ્ત્રીકુટુંબવાળા હું, બડા આબરૂવાળા હું, લક્ષ્મી અધિકાર બઢયા પચાસ પચાસ હજા૨ના પગાર મહીને માસિક કિતના વધ્યા, કયા વધ્યા પ્રભુ વેપા૨મેં એકદમ પાંચ પાંચ લાખકી પેદાશ માસિક બઢ ગયા બડા કયા બઢ ગયા પ્રભુ એ તો સંસાર વધ્યા તે૨ા. યહાં કહેતે હૈ, “ અત્યંત ઉચ્છાદિતાયામ ” ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાનલક્ષ્મીકા ભંડાર, આનંદ લક્ષ્મીકા ભંડાર, ઉસકો રાગ અને શ૨ી૨ આદિસે ભિન્ન નિશ્ચયનયસે કર દિયા. “ઉચ્છાદિતાયામ” જડ મૂળસે ઉખાડ દિયા તેરી સાથ રાગને બિલકુલ સંબંધ હૈ નહીં.. એ મરણતુલ્ય જો હુઆ થા. આહાહાહા... ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ મહાપ્રભુ અપના ચૈતન્ય સ્વભાવસે જીવતર જ્યોતિસે જીવતે થે અંદ૨, જીવતર શક્તિ આતી હૈ ને પહેલી ? જ્ઞાન-દર્શન આનંદ આદિ સત્તાસે જીવત૨ એ જીવન હૈ ઉસકા જીવન. એ જીવનકો ન સ્વીકાર કર, બહારકા પુણ્ય અને પાપકા ભાવ અને તેના ફળ બંધ ને તેના ફળ સંયોગ. તેના મહાતમમાં પ્રભુ તેરી ચીજ તો મ૨ણ તુલ્ય હો ગઈ. આહાહા... એ “ઉચ્છાદિતાયામ” છેદ કર દિયા ઉસકો એ ચીજ તેરી નહીં. તું જીસકો અપના જીવન માનતે હૈ પુણ્યસે ને પાપસે ને શ૨ી૨સે ને એ તેરા જીવન નહીં નાથ ! પ્રભુ તુમ ભિન્ન હૈ ને નાથ ! આહાહા... એ રાગાદિકા ભાવકો તો જડમૂળસે ઉખાડ દિયા, મૂળમેંસે ઉખાડ દિયા. ફિર ઉત્પન્ન ન હો ઐસા ઉખાડ દિયા ઐસા કહેતે હૈ. આહાહાહા... સમજમેં આયા ? '' યહાં તો કહતે હૈં કે, ઉસકા અત્યંત નિષેધ ક્રિયા, આહાહા... તબ,તબ અપને “સ્વ૨સ૨ભસ કૃષ્ટઃ પ્રસ્કુટનૈક એવ” નિજસકે વેગસે આહાહા... રાગના રસના વેગમેં જે તુમ ચલે જાતે થે તબ તેરી ચીજ મૃત્યુકો પ્રાસ હોતી થી, તો તુમકો બતા દિયા પ્રભુ, એ તેરી ચીજ નહીં, તેરેમેં નહીં, તું ઉસસે ભિન્ન. તો ઐસા અંત૨૨સ નિજરસકે વેગસે અપના આનંદસકા વેગસે આકર્ષિત હોકર પ્રગટ હોનેવાલા એક સ્વરૂપ હોકર, ભગવાન આત્મા ! અનેકપણાકો અપના માનતે થે ઉસકો છોડકર, અપના ભેદ બતા દિયા કે તુમ યે નહીં તો એક ૨સસે પ્રગટ હોનેવાલા આત્મા, આહાહાહા... અહીં તો ઠપકો દેતે હૈ, આચાર્ય જરી – કિસ પુરુષકો યહ જ્ઞાન તત્કાળ યથાર્થપણાકો પ્રાપ્ત ન હોવે, અરે કયા આત્માકો ઐસી પ્રાસ ન હો ? આહાહા ! ભગવાન તેરેકો બતા દિયા તેરી ચીજ, રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, શ૨ી૨, કર્મ આદિ ઉસસે ભિન્ન પ્રભુ ! તેરા જીવતર જીવન હૈ ને અંદર ત્રિકાળી, એ ભિન્ન બતા દિયા પ્રભુ તે૨ેકો, હવે તે૨ેકો કયું આત્મજ્ઞાન ન હો. આહાહા ! રતિભાઈ ! આવો મારગ છે સંતોની વાણી તો જુઓ. એક તો એ કે ૫૨સે એકત્વ તો જડમૂળસે ઉખાડ દિયા, જડભેંસે નિકાલ દિયા. આહાહા ! હવે કભી એકત્વ હોતા નહીં. આહાહા... જુઓ જોર તો જુઓ. કે ભાઈ સમકિત પાયા ને પીછે પડ જાયેગા યે ચીજ હૈ હી નહીં યહાં, આહાહા... રાગ ને એનું ફળ બંધન અને એનું ફળ સંયોગ સારી રાગ સામગ્રી, રાગગ્રામ કહાને ભાઈ, એક ઠેકાણે કહે છે, રાગગ્રામ, એ રાગગ્રામ એટલે રાગ અને રાગનો સમૂહ અને એનું ફળ ને બધો રાગગ્રામ, એકકોર આત્મગામ અને એકકો૨ રાગગ્રામ. આહાહાહા! ઉસકો જડ મૂલસે નિકાલ દિયા ને નાથ તેરેકો બતા દિયા ને, તેરી ચીજ ભિન્ન હૈ ને અંદર.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy