SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ આવશે’ એનું હિંદી છે હિંદી હૈં ભોપાલમેં બનાયા. અપૂર્વ અવસર ઐસા કબ પ્રભુ આયેગા- એ ત્યાં લેકર આખિરમાં બનાયા હૈ. “સાદિ અનંત હોં, ત્યાં હે, એ કાંઈ શબ્દ હૈ અંદર–લિયા હૈ અનંત અનંત અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. હિંદી બનાયા હૈ. અપૂર્વ અવસર એ ક્ષય ઐસા હોકે ફિર ઉદયમેં ન હો એ ભાવ્યભાવક ભાવકા અભાવ, એકત્વ હોનેસે ટંકોત્કીર્ણ એકરૂપ દશા હો ગઈ અંદર. દ્વૈત ઉત્પન્ન થા જો રાગકા જરી અસ્થિરતાકા છૂટકર એકત્વ હો ગયે. નિશ્ચલ ૫રમાત્માકો પ્રાપ્ત હુઆ, યહ ક્ષીણમો જિન કહલાતા હૈ. યહ તીસરી સ્તુતિ હૈ. વિશેષ આયેગા ( શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૯૫ ગાથા – ૩૩ ભાદરવા વદ-૧૩ શુક્રવાર તા. ૨૯-૯-૭૮ સં. ૨૫૦૪ સમયસાર ! તેત્રીસ ગાથાનું છેલ્લું છે ને ? તેત્રીસ ગાથા પૂરી થઈ. સૂક્ષ્મ વિષય હૈ. આહાહા ! યહાં ભી પૂર્વ કથન અનુસાર કયા ? કે જો પ્રથમ આત્મા જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ વો દૃષ્ટિમેં લિયા, અપની પર્યાય જો જ્ઞાનકી હૈ ઉસમેં જ્ઞાયક સ્વભાવ અતીન્દ્રિય આત્મદળ જ્ઞાનમેં લિયા તો જ્ઞાનસ્વભાવ સાથે એકત્વ હુઆ તો એ પ્રથમ સ્વભાવની સ્તુતિ કહેનેમેં આતા હૈ. કેવળીકી સ્તુતિ કહો કે કેવળજ્ઞાનમય ભગવાન આત્મા, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત ઈશ્વરતા આદિ અનંત ગુણકા પિંડરૂપી પ્રભુ, વો ત૨ફકી દૃષ્ટિ કરકે રાગકી એકતા તોડના, ત્યાં સ્વભાવકી સ્તુતિ હુઇ. ત્રિકાળ જ્ઞાયકકા સત્કાર હુઆ, આદર હુઆ, ઉપાદેય હુઆ, તો એ સમ્યગ્દર્શનમેં ત્રિકાળી ભગવાનકા આદર હુઆ. તો એ ૫૨માત્મ સ્વરૂપકી, કેવળી ૫રમાત્મા અપના સ્વરૂપ ઉસકી સ્તુતિ પહેલે નંબ૨મેં કનેમેં આયા. આહાહા ! આવી વાત છે. પીછે ઐસા અનુભવ હુવા છતેં હજી પર્યાયમેં રાગદ્વેષ મોહ આદિકા ભાવ અસ્થિરતાકા રહતે હૈ જ્ઞાનીકો ભી. આહાહાહા ! એ અસ્થિરતાકા ભાવ એ કર્મકા ભાવક ભાવ્યકે અનુસારે હોતા થા, ઉસકો અપના સ્વભાવકા ઉગ્ર આશ્રય લેકર, એ રાગદ્વેષ આદિ પરિણામ સમકિતીકો જ્ઞાનીકો ભી હોતા હૈ. આહાહા ! સમકિતી જ્ઞાનીકો ભી રાગ દુઃખભાવ હોતા હૈ. જબલગ આનંદ પૂર્ણ નહીં હૈ, આહાહા ! આ વાત તબલગ ધર્મી આનંદકા અનુભવી પણ અલ્પ આનંદકા અનુભવ હૈ તો સાથમેં રાગદ્વેષ, ચારિત્રકા દોષ હોં, દર્શનકા દોષ નહીં. એ પુણ્ય ને પાપકા ભાવ ઉત્પન્ન હોતા હૈ, એ દુઃખરૂપ હૈ જ્ઞાનીકો ભી, કોંકિ પૂર્ણ આનંદ તો પ્રાપ્ત હુઆ નહીં, આહાહા... તો એ રાગદ્વેષ એ દુઃખરૂપ દશા, કર્મ ભાવકકે અનુસાર હોતી થી. અપના ઈતના આશ્રય કમ થા, સૂક્ષ્મ વાત હૈ ભગવાન, માર્ગ કોઈ સૂક્ષ્મ હૈ. એ અપના ચૈતન્ય સ્વભાવકા આશ્રયસે સમ્યગ્દર્શન જ્ઞાન તો હુઆ. પણ વિષય ઔર વિશેષ આશ્રયસે રાગદ્વેષકા પરિણામ થા ભાવ્ય, ઉસકો દબા દેના, ઉપશમ કરના. એ દૂસરા પ્રકા૨કી સ્તુતિ, દૂસરા પ્રકા૨કી નામ દૂસરા નંબ૨કી નહીં, નંબર તો ઉસકા ઊંચા હૈ. આહાહાહા ! આત્મા ! આહા ! મારા નાથ મોરે આંગણીએ પધાર્યા. પર્યાયમેં ભગવાન પધાર્યા.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy