SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ४४७ જ ( ગાથા - ૩૩ ) अथ भाव्यभावकभावाभावेन जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं।।३३।। जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः । तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः।।३३।। इह खलु पूर्वप्रक्रान्तेन विधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्तात्मसञ्चेतनेन जितमोहस्य सतो यदा स्वभावभावभावनासौष्ठवावष्टम्भात्तत्सन्तानात्यन्तविनाशेन पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात्तदा स एव भाव्यभावकभावाभावेनैकत्वे टङ्कोत्कीर्ण परमात्मानमवाप्त:क्षीणमोहो जिन इति तृतीया निश्चयस्तुतिः।। एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि।अनया दिशान्यान्यप्यूह्यानि। હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ જિતમો સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદો થકી તેને ક્ષીણ મોટું નામ કથાય છે. ૩૩. ગાથાર્થઃ- [ નિતમોદી તુ સાધો:] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [ યા] જ્યારે [ક્ષીન: મોદ:] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [મવેત] થાય [તા] ત્યારે [નિશ્ચયવિદ્રિ] નિશ્ચયના જાણનારા[ g] નિશ્ચયથી [ ]તે સાધુને [ક્ષણમોદ:] “ક્ષીણમોહ” એવા નામથી [ મળ્યતે] કહે છે. ટીકાઃ- આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો (પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્યભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે) ભાવ્યભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ (નિશ્ચલ) પરમાત્માને પ્રાપ્ત થયેલો તે “ક્ષીણમોહ જિન” કહેવાય છે. આ ત્રીજી નિશ્ચયસ્તુતિ છે. અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ “મોહ' પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા,
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy