SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩ર ૪૩૯ હોતા હૈ. ભિન્ન ભિન્ન ભાવ હજી તો આગળ લેશે, વિશેષ લેશે. અસંખ્ય પ્રકારકા વિભાવ લેગા હજી તો. સામાન્ય માટે તો વાત કિયા, એ તો નિર્જરા અધિકારમેં નહીં આતા, સામાન્ય માટે તો પરિગ્રહૂકા ત્યાગ કિયા હવે વિશેષ માટે એક એકકા ત્યાગ કરાતે હૈ. આતે હૈ? રાગ, દ્વેષ. આહાહા ! પાણી. એ તો અલૌકિક વાતું હૈ. આહાહા ! એ ગ્યારહ સૂત્ર રખકર ગ્યારહ રૂપ વ્યાખ્યાન કરના.હેં ને? દરેકની વ્યાખ્યા કરની આ સમજને માટે પીછે. શ્રોત” શ્રોત ઇન્દ્રિય ઓ તરફકા લક્ષ હોનેસે જે વિકૃત ભાવ્ય હોતા થા. આહાહાહા! એ આત્માકા વિશેષ અનુસરણ કરકે દાબ દેના, ઉપશમ કરના એ દૂસરા પ્રકારની સ્તુતિ હૈ. આહાહાહા ! સાંભળવામાં પણ જો સૂનનેમેં જો રાગ આતા હૈ, એ રાગકી એકતા તો પહેલે તોડ દિયા હૈ. પણ સૂનનેકા ભાવમેં વાણીકા રાગ આતા હૈ, ઉસકો અપના સ્વભાવકા ઉગ્ર આશ્રય લેકર, દાબ દેના. આવી વાતું છે. ત્રણ લોકનો નાથ જિનેશ્વરદેવ એની દિવ્ય ધ્વનિમાં આ આયા હૈ. એ સંતો જગતની પાસે આડતીયા તરીકે જાહેર કરતે હૈ. આહાહા! આમાં વાદ ને વિવાદને કરે. એમ “ચક્ષુ” આંખ કે સંબંધમૅ પર તરફકા લક્ષ જાતે હૈ. આહાહાહા ! ઈતના સ્વભાવના આશ્રય વિશેષ કરકે એ ભાવકો ઉત્પન્ન ન હોને દેના એ સ્તુતિ હૈ. ઐસે “ઘાણ” ઘાણમેં જે સુગંધકા ભાવકા લક્ષ જાતે હૈ, અસ્થિરતાકા ભાવ ઉત્પન્ન ન હોને દેના ઉપશમ કર દેના એ દૂસરી સ્તુતિ હૈ. એમ “રસ' રસેન્દ્રિય જ્ઞાનીકો ભી રસેન્દ્રિય તરફની વૃત્તિમેં અસ્થિરતા હોતી હૈ. સમજમેં આયા? આહાહાહા ! રાત્રિકો કહા થા, એક તીર્થકર હો, ચક્રવર્તી હો, કામદેવ-સોળ, સત્તર, અઢાર (શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ) ઉસકો બત્રીસ કવળકા આહાર હૈ. કવળ, તો એકેક કવળકી તો કિંમત તો હીરાની ભસ્મ હોય ઉસમેં ઘીમેં ઉના(ગરમ) કરકે ઘઉં હોય ને ઘઉં એ ધીમેં ભસ્મ નાખકર ઘઉં નાખકર એ ભસ્મ પી જાય ઘઉં. સમજમેં આતા હૈ? હૈ. કરોડો રૂપીયાની કિંમતની એ ઘઉકી રોટી બનાતે હૈ. ક્યાં આમાં તુમ્હારી ભસ્મ બમ આઈ ? આહાહા.. તો જિસકા બત્રીસ કવળમેં એક કવળ ૯૬ કરોડ પાયદળકો પાચન કરનેકી શક્તિ નહીં. ૯૬ કરોડ પાયદળ ઉસકા એક કવળ પચા સકતે નહીં – રાત્રે તું હતો કે નહીં એય, એ સમકિતી, ક્ષાયિક સમકિતી તીન જ્ઞાનકા ઘણી, એ બત્રીસ કવળકા ખાનેકા વિકલ્પ આતા હૈ. એ આકુળતા હૈ. એ કવળકો ખાતે નહીં. એ રાગ આયા ઓ ઉસકો વેદતે હૈ. ઓ તો જડકી ક્રિયા હૈ. માલચંદજી! આ માલ માલકા બાત ચલતે હૈ યહાં. પ્રભુ તું કૌન હૈ. આહાહાહા! અતીન્દ્રિય આનંદકા નાથસે ભરા હું ને તુમ, આહાહા... મહા અનંત ગુણકા ગોદામ તુમ હું ને નાથ ! આહા... ઉસકા અનુસરણ કરકે એકત્વબુદ્ધિ તોડના અને ઉસકા અનુસરણ કરકે અસ્થિરતાકી પર્યાય ઉત્પન્ન ન હોને દેના. આહાહાહા.. આવી વાતું છે. પહેલી તો પકકડમેં કઠણ પડે. હૈં! આહાહા! ભાઈ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા આત્મા ઉસકા સ્વભાવ જાનના, અને જાતે હુએ પીછે ભી રાગ આતા હૈ. આહા.. તો રાગ કહો કે દુઃખ કહો. સમજમેં આયા? આહાહા! રસન” આ તો રસન આવ્યું ને? સમકિતી, ક્ષાયિક સમકિતી, તીર્થકર બીજાઓ ચક્રવર્તીને પણ હોય છે. પણ અહીંયા તો તીર્થકર કો તો ઐસા આહાર હોતા હૈ, છતાં નિહાર નહીં હોતા.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy