________________
૨૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દેખના એ શુદ્ધતા હૈ. એમ ભગવાન આત્મા ઉસકી પર્યાય નિર્મળ પર્યાય ભેદસે દેખના એ અશુદ્ધનય હૈ. આહાહાહા ! નયના વ્યાખ્યાન આ ગયા હૈ સબ, અને ભગવાન એક હી સ્વરૂપ અખંડાનંદ પ્રભુ ઉસમેં અંદરમેં રમના એકાકાર કરના એ શુદ્ધ હૈ, એ શુદ્ધનય હૈ. આહાહા ! અરેરે ક્યાં એને, ફિર ઉસીકા અનુચરણ કરના ચાહિએ. હૈ? “ફિર' પહેલે તો શ્રદ્ધામેં લિયા, એ દ્રવ્ય સ્વભાવમેં લીન હોગા ઈતના કર્મ છુટેગા, ફિર ઉસીકા અનુચરણ કરના, અંદરમેં રમના. આહાહા! ઉસીકા અનુચરણ, ઉસકા અનુચરણ કરકે ચરણ રમના. ભગવાન પૂર્ણાનંદ ત્યાં કેડે કેડ રમના, એને અનુસરીને રમના. આહાહા ! એનું નામ, ઉસકા નામ ચારિત્ર. આહાહા ! નગ્રપણા ને પંચમહાવ્રતના પરિણામ ને એ કોઈ ચારિત્ર નથી. એ તો અચારિત્ર હૈ. આહાહા! નગ્નપણા એ અજીવ (કી) દશા હૈ, પંચમહાવ્રતના પરિણામ એ તો રાગ હૈ. આહાહા ! એ તો રાગ આચરણ હૈ, એ જીવના આચરણ નહીં. આવી સ્પષ્ટ વાત સંતોએ કહી અને લોકોએ વિરોધ કર્યો. અરે પ્રભુ એ વિરોધ તો તેરા આત્મા સાથે હૈ. હૈ? ( શ્રોતા- અજ્ઞાનીનો ભ્રમ છે) એનો વિરોધ એના આત્મા સાથે હૈ.
અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન નિર્વિકલ્પ અભેદ વસ્તુ, આહાહાહાહા.. ઐસા દૃષ્ટિમેં લિયા નહીં. જ્ઞાનમેં વેદન કિયા નહીં, અને બહારની ક્રિયાકાંડ ને ઐસા ને ઐસા, આહાહા.. લોકરંજન, મોક્ષ પાહુડમાં આતે હૈ. અષ્ટ પાહુડમેં. લોકરંજન-લોકરંજન અષ્ટ પાહુડમેં આતા હૈ. લોક ખુશી થાય, રાજી (રાજી) આહાહાહા ! વ્યવહારસે આતા હૈ ઐસી ક્રિયા હૈ ઐસા હોતા હૈ લોકરંજન અજ્ઞાન હૈ. આહાહા ! તેરા આત્મા રંગાયા નહીં ઈસમેં. આહાહાહા !
અનુભવકે દ્વારા ઉસમેં લીન હોના ચાહિએ. ભગવાન પૂર્ણાનંદકા નાથ પ્રભુ ઉસકા જ્ઞાન કિયા, શ્રદ્ધા કિયા, અબ ઉસમેં લીન હોના ચાહિએ. આહાહાહા ! આનંદ સ્વરૂપ ભગવાનમેં રમના, અતીન્દ્રિય આનંદકા ભોજન કરના, આહાહાહાહા... અતીન્દ્રિય આનંદ આહાહા... આવે છે ને, નહીં? ઓલામાં નિત્ય ભોજી કળશમાં આવે છે, બંધ અધિકારમેં. આહાહા.... અતીન્દ્રિય આનંદનો નિત્ય ભોજી ભગવાન.
ઓલા કહે. ખાવું ને આ ખાવાની ક્રિયા પણ બાપુ એ તો જડની છે ભાઈ, તને એના ઉપર લક્ષ છે એ પણ વિકારભાવ છે. આહાહા ! આ તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન ઉસકા જ્ઞાન શ્રદ્ધા કિયા ને પીછે રમના, એ અતીન્દ્રિયકા ભોજન કરના, આહાહાહાહા.. અતીન્દ્રિયકા સ્વાદ લેના, આવી વાતું આકરી પડે માણાને, (માણસોને ) અભ્યાસ ન મળે ને આખો દિ' સંસારના પાપના પોટલામાં પડયા. અરર! રંગુલાલજી ! અરે ભગવાન ભાઈ ! આહાહા !
અનુભવકે દ્વારા ઉસમેં લીન હોના ચાહિએ, કિસમેં? ઉસમેં. આ જે જ્ઞાયકસ્વભાવ જે જાનનમેં ને શ્રદ્ધામેં આયા હૈ ઉસમેં લીન હોના. સમજમેં આયા? કયોંકે સાધ્ય જો નિષ્કર્મ અવસ્થા-મોક્ષ, સાધ્ય જો નિષ્કર્મ અવસ્થારૂપ એ અવસ્થા પર્યાય હૈ, મોક્ષ પણ, સાધ્ય જો નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ ઉસકી સિદ્ધિકી, આહાહાહા નિષ્કર્મ દશા પૂર્ણાનંદની મોક્ષદશા અભેદ શુદ્ધ સ્વરૂપ ઉસકી સિદ્ધિકી ઈસી પ્રકાર ઉત્પત્તિ હૈ, આ પ્રકારે ઉસકી પ્રાપ્તિ હૈ, દૂસરા કોઈ પ્રકારે પ્રાપ્તિ નહીં. વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)