________________
૨૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, યે કે નય નિક્ષેપ પ્રમાણસે પહેલાં આત્મા દૂસરા (દર્શનસે ભિન્ન) ભગવાન કહેતે હૈં એ સિવાય દૂસરાસે ભિન્ન ક્યા ભગવાન કહેતે હૈ, ભગવાન ત્રિલોકના નાથ જે આત્માના સ્વરૂપ જેણે બતાયા એ દૂસરા અજ્ઞાનીસે કયું ભિન્ન હૈ, ઐસા નય, નિક્ષેપ, પ્રમાણસે પહેલાં અનુભવ કરના, જાનના. પીછે યહ ભી અનુભવ કરનેમેં એ અભૂતાર્થ હૈ. તો આંહી તો સીધી વાત લિયા હૈ. આહાહાહા! નિશ્ચયનયે દ્રવ્ય હૈ ને પર્યાય વ્યવહારનય હૈ, ને પ્રમાણમાં દોકા જ્ઞાન હૈ ને નિક્ષેપમાં શેય ભેદના ભેદોમેં, વ્યવહારનયસે જાનના ને, એ સબ બાત પહેલી લેના, એ બાત યહાં કિયા નહીં. આહાહા ! સમજમેં આયા? આહાહા!
| જિસકો અંતર પૂર્ણાનંદ ઐસા આત્મલાભરૂપી મોક્ષ, પૂર્ણાનંદરૂપી આત્મલાભકા મોક્ષ, ઈસકા જિસકો પ્રયોજન હું ઈસકો, આહાહાહા... તો ઉસકો તો પહેલે આ ભગવાન આત્મા, સ્વસંવેદન જ્ઞાનસે પ્રથમ જાનના, એકિલા જાનના, ધારણા (કરના) એમ નહીં એમ કહેતે હૈ. આહાહા ! આત્મા ઐસા હૈ ને ઐસા હૈ ને ઐસા જ્ઞાનમેં ધારણ કરના એકલી ધારણા એ નહીં, એ ચીજ નહીં. આહાહાહાહા ! મૂળ રકમ જે આત્મા આનંદકા નાથ પ્રભુ, ઉસકો અપના સ્વસે પ્રત્યક્ષ વેદનસે જાનના. એ જાણ્યા કે આ આત્મા પરિપૂર્ણ શુદ્ધ આનંદ હૈ. આહાહા!હૈ? ઔર ફિર ઉસીકા શ્રદ્ધાન કરના. પહેલી આંહી શ્રદ્ધા ન લિયા કેમકે જો ચીજ ઉસકે જ્ઞાનમેં જાનનેમેં ન આઈ ઉસકી શ્રદ્ધા કૈસી. આહાહા ! જ્ઞાનકી પર્યાયમેં આ વસ્તુ અખંડ શેય અખંડ હૈ, ઐસા શેયકા પર્યાયમેં જ્ઞાન હુએ બિના કિસકી શ્રદ્ધા, કિસકી કરના? જે જ્ઞાનમેં ભાસન ભાવ, ભાસન હુઆ નહીં, વસ્તુકા જ્ઞાનમેં એ ચીજ આઈ નહીં અને શેય બનાકર જ્ઞાન હુઆ નહીં, તો ઉસકો શ્રદ્ધા કૈસી ? કિસકી શ્રદ્ધા? આહાહાહા !
મોક્ષમાર્ગમેં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ, ત્યાં ઐસા કહા, એમ દર્શન કારણ ને જ્ઞાન કાર્ય, આંહીયા એકદમ ભગવાન આત્માના જ્ઞાન કરના, આહાહા... ઔર ફિર ઉસીકા શ્રદ્ધાન, ફિર ઉસીકા શ્રદ્ધાન કરના. જાના હુઆકી શ્રદ્ધા જ્ઞાનમેં ભાસ હુવા, આ ચિદાનંદ પ્રભુ શુદ્ધ પૂર્ણ હૈ ઐસા જ્ઞાનમેં ભાસ હુઆ તો આ એની શ્રદ્ધા. આ હૈ ઐસી શ્રદ્ધા. કેમકે શ્રદ્ધાકા પ્રતીતભાવ તો અપને કો ભી જાનતે નહીં અને જ્ઞાનકી પર્યાયમેં પૂર્ણ વસ્તકો, એ જાનતે નહીં. જાનનેવાલી પર્યાય તો જ્ઞાનકી હૈ, અને એ જ્ઞાનકી પર્યાય જાનનમેં આયા ત્યાં પ્રતીત ત્યાં થઈ કે આ આત્મા પૂર્ણ શુદ્ધ હૈ, ઐસી પ્રતીત આઈ. આહાહાહા ! ભારે કામ ભાઈ !
આ ઐસા પહેલાં શાસ્ત્ર શ્રવણ કરના, ગુરુકી સેવા કરના પહેલાં આયા થા, ચોથી ગાથામાં અનાત્મજ્ઞાની પોતે હૈ અને આત્મજ્ઞાનીકી સેવા કિયા નહીં ત્યાં તો નિમિત્તથી એ બતાયા, પણ આંહી તો એકદમ ભગવાન આત્મા, નિમિત્તસે શોધે ને સાંભળે ને ધારે એ ભી આત્મજ્ઞાન નહીં. આહાહા! શાસ્ત્રસે જ્ઞાન હો, શ્રવણસે હો, ગુરુસે હો, ભગવાનકી વાણીસે હો, પણ એ જ્ઞાન, જ્ઞાન નહીં. આહાહાહા ! એ પરલક્ષી જ્ઞાન હૈ. એ ઈન્દ્રિયજ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન, આહાહાહાહા... ઐસા ખ્યાલ છોડકર ઇન્દ્રિયસે જ્ઞાન હુઆ એ ઇન્દ્રિયજ્ઞાન, શ્રવણસે હુઆ, દેખને? હુઆ, વાંચનેસે હુઆ, આહાહા... આહાહાહા... એ સબ ઇન્દ્રિયજ્ઞાન હૈ. કયુંકિ ભાવઇન્દ્રિય જો ખંડ ખંડ હૈ ઉસમેં દ્રવ્ય ઇન્દ્રિય જડ નિમિત્ત હૈ ઔર બહારકી ચીજ ભી નિમિત્ત હૈ. આહાહા ! બહારકી ચીજકો ભી ઇન્દ્રિય કહા, જડ ઇન્દ્રિયકો ઇન્દ્રિય કહા, ભાવઈન્દ્રિયકો ઇન્દ્રિય