SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગાથા અલૌકિક હૈ, ઉસકા ભાવ હો, ભાષા તો ભાષા હૈ, એ ભાવશ્રુતજ્ઞાન વો પારકા લક્ષસે જ્ઞાન એ તો દ્રવ્યશ્રુત શબ્દજ્ઞાન, બંધ અધિકારમેં કહા હૈ, કે જિતના પરકા લક્ષે જ્ઞાન હોતે હૈ એ ઉસકો શબ્દજ્ઞાન કહેતે હૈ આત્મજ્ઞાન નહીં. આહાહાહાહા! સમયસાર હૈ ને? આગળ બંધમેં હૈ, સબ હૈ અહીં તો અઢાર બાર ચલ ગયા સભામેં, આ તો ઓગણીસમી બાર ચલતે હૈ, સભામેં હોં, અઢાર બાર તો હો ગયા. અક્ષરે અક્ષરકા અર્થ, આ ઓગણીસમી વાર ચલતે હૈ. આહાહા! આહા! એ જિનશાસન અનુભવન હૈ. શુદ્ધનયસે ઇસમેં કોઇ ભેદ નહીં, એ શુદ્ધનાયકા જો વિષય હૈ અને વિષયમાં અનુભવ હોતે હૈ ને નિર્મળ પર્યાય વો ભી શુદ્ધનય હૈ, શુદ્ધનયકા વિષય પરિપૂર્ણ હૈ, એ પર્યાયકા ભેદ ભી શુદ્ધનયકા વિષય નહીં, એ તો વ્યવહારનયકા વિષય હુઆ. તો વો છોડકર શુદ્ધનયકા વિષય ત્રિકાળી જ્ઞાયકભાવ ઉસકા અનુભવકો ભી શુદ્ધનય કહેનેમેં આતા હૈ. તો શુદ્ધનયસે ઇસમેં કોઇ ભેદ નહીં. જૈનશાસન પર્યાય શ્રુતજ્ઞાન જૈન શુદ્ધનાયકા અનુભવ સબ એક હી પર્યાયકા વાચક હૈ, આહાહાહા ! સમજમેં આયા? લો એ હો ગયા શ્લોક - ૧૪ ) (પૃથ્વી) अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिमह: परममस्तु न: सहजमुद्विलासं सदा । चिदच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ।। १४ ।। હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે - શ્લોકાર્થ:- આચાર્ય કહે છે કે [પરમમદ: : કસ્તુ]તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો [ યત નવનિરિ-૩છનન-નિર્મરં]કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [87સત-નવા-વિન્ય-નીલાતિમ] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [શ્ન-રસમ મારૂતે] એક જ્ઞાનરસ-સ્વરૂપને અવલંબે છે, અસ્વહિતમ] જે તેજ અખંડિત છે-જોયોના આકારરૂપે ખંડિત થતું નથી, [ સનાનં] જે અનાકુળ છે-જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [ સનત્તમ સત્ત: વદિ: વેત] જે અવિનાશીપણે અંતરંગમાં અને બારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [ સદનમ] જે સ્વભાવથી થયું છે. કોઈએ રચ્યું નથી અને [સવા દ્રિતાસં] હમેશાં જેનો વિલાસ ઉદયરૂપ છે-જે એકરૂપ પ્રતિભાસમાન છે. ભાવાર્થ- આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪. अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि- महः परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४।।
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy