SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ને જ્ઞાનકી પર્યાયકો ભી પરદ્રવ્ય કહા હૈ, કયોં કે જેમ પરદ્રવ્યસે અપની નિર્મળ પર્યાય નવી નહીં ઉત્પન્ન હોતી ઐસે નિર્મળ પર્યાયમેંસે નવી નિર્મળ પર્યાય નહીં ઉત્પન્ન હોતી, એ કારણે નિર્મળ પર્યાયકો ભી પરદ્રવ્ય કહા, પણ ઉસકી યહ બાત નહીં. યહાં તો વો સંકલ્પ, વિકલ્પકા અર્થ આયા થા પહેલે, આહાહા... દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મકો અપના માનના એ સંકલ્પ મિથ્યાત્વ હૈ, પહેલાં આ ગયા. સમજમેં આયા? જડકર્મ, નોકર્મ વિકલ્પ આદિ શુભ આદિ અને નોકર્મ દ્રવ્યકર્મ, નોકર્મ સંયોગી ચીજ ભાવપણે, ઉસકો અપના માનના એ સંકલ્પ મિથ્યાત્વભાવ હૈ, ઔર શેયભેદે જ્ઞાનમાં ભેદ માલૂમ હોના એ અનંતાનુબંધીકા લોભ હૈ. ( વિકલ્પ હૈ) આહાહાહા! આવી વાત ભાઈ બહુ આકરી. સમજમેં આયા? તો યહાં તો પરદ્રવ્ય નામ એકલા સ્પશેય સ્વરૂપ ઉસસે જ્ઞાન હો અને એકાકાર જે જ્ઞાન હોના ચાહિએ ઉસકો છોડકર એકલા પરલક્ષમૅસે ઇન્દ્રિયકા વિયષકે ચાહે તો ભગવાનકો સૂને, ભગવાન કી વાણી સૂને, આહાહાહાહા.. ઉસસે જો પરશેયરૂપી જ્ઞાનકી અનેકાકાર પર્યાય હુઇ. આહાહાહા ! ઉસકા ધર્મી જીવ, ઉસમેં લુબ્ધ નહીં. એ મેરી ચીજ હૈ ને મેરે જ્ઞાન હુઆ ઐસે નહીં. આહાહાહાહાહા ! સમજમેં આયા ? આત્મા પરદ્રવ્ય, સંયોગકા વ્યવચ્છેદ કરકે, આહાહા ! (શ્રોતા - વ્યવચ્છેદ કરનેકી વિધિ નહીં લિખિ ગઇ) ક્યા? આહાહા! અરે ! ઘઉંમસે કાંકરા નિકાલનેકી વિધિ નહીં નકી કહી. ઘઉમેં હૈ ને ઘઉં હું ને ઘઉં? કાંકરી હેં ને? એ ઘઉંમૅસે કાંકરા નિકાલ દેના ઓ વિધિ હૈ, અથવા ઉસકે ઉપરસે લક્ષ છોડના એ હી વિધિ હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? ભાઈ મારગ બહુ સૂક્ષ્મ હૈ. આહાહા ! આ ગજબ કામ કર્યું છે ને ? આચાર્યોએ પણ ટૂંકી ભાષામાં કિતના ગંભીર ભાવ ભરા હૈ. આહાહાહા ! એ દિગંબર સંતો સિવાય આવી પ્રસિદ્ધિ કોણ કરે? આહાહા... આ આત્મખ્યાતિ હૈ ને આ ટીકાકા નામ આત્મખ્યાતિ, આત્મપ્રસિદ્ધિ. આહાહા ! ભાઈ ! આ તો ધીરાનાં કામ છે. આહાહા ! ઉતાવળે આંબા ન પાકે, એમ કહેતે હૈં ને? ઉતાવળે આંબા તો નહીં પાકતે હૈ, નહીં કહેતે હૈ તુમારે? આ અંબ નહીં, અંબ, આ વાવતે હૈ તો તરત પાક જાતે હૈ? હૈં? (શ્રોતા - ભીંડો તરત થાય) ભીંડો તરત થાય પણ છ મહિને પાછો સુકાઈ જાય. ભીંડાકા ઝાડ હોતા હેં ને? આતા હૈ આપણે એ શ્લોક ભી આયા હૈ, “ભીંડા, ભાદુ માસકા વડકુ કહે જરૂર, હમ આયે તુમ ખસ જાઓ.” હમ છ માસમાં ઇતના હુઆ તો બાર મહિનેમેં કિતના હો જાયેગા? વડકો કહે દૂર હો જાવ તમે ઇતના ઘણા વરસે હુઆ હૈ. છ માસમે ઇતના બઢ ગયા હૈ. વડ કહેતે હૈ કે હવે છ માસમેં આયા હૈ હવે સુકાઇ જાયેગા હવે બઢ નહીં જાયેગા. એક શ્લોક આતા હૈ. બરોબર બધા શબ્દ યાદ રહે નહીં. એ આતે હૈ “ભીંડા ભાદુ માસકા, વડકું કહે જરૂર” હમ આયે એમ કાંઇ છે ભાષા હમ આયે એમ કે હુમ બઢ ગયે તો તુમ દૂર રહ જાવ, વડને કહે દૂર હો જાવ, છ મહિનામાં ઇતના વધ્યા ને તુમ તો ઇતના વરસે ઇતના વધ્યા હૈ, તો પીછે બાર મહિને કિતના બઢ જાએગા. ધૂળેય નહીં બઢા સૂન તો સહી. ઐસે જ્ઞાનકી શેય પર્યાયમેં અનેકાકાર જ્ઞાન હુઆ તો એને જાને કે. બહોત મેરે જ્ઞાન
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy