________________
૨૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહેતે હૈ કે પ્રભુ ત્રિકાળી જ્ઞાયક મૂર્તિ પ્રભુ એને આ ત્રિકાળી જે વિકાર હૈ ઉસસે ભિન્ન કર દે, આહાહાહા ! ત્રિકાળી ચીજની દૃષ્ટિ કરકે, ત્રિકાળમેં રહેનેવાલી વિકૃત અવસ્થાકો દૂર કર દે. આહાહા! ભાષા તો કૈસી ? આહાહાહા. ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્યમેં રહેનેવાલા વિકૃત અવસ્થા ઉસકો ત્રિકાળી જ્ઞાયકભાવકા આશ્રય કરકે છોડ દે, ભિન્ન કર દે, આહાહાહા... એ પુરુષાર્થસે હોતા હૈ. સમજમેં આયા?
કોઇ કહેતે હૈ કે તુમ તો ક્રમબદ્ધ માનતે હૈં ને એમાં આ કહાં આયા? આહાહા... અરે સૂન તો સહી પ્રભુ, ક્રમબદ્ધ માનનેમેંય અકર્તાપણા આ રીતે આ ગયા, સમજમેં આયા? જે સમયે હોગા એ હોગા ક્રમબદ્ધ, પણ એ હોગા એ હોગા કિસકો? જિસને શાકભાવના નિર્ણય કિયા અને રાગકા અકર્તાપણા હુઆ ઉસકો ક્રમબદ્ધકા નિર્ણય યથાર્થ ઠે. રાગકો કર્તા હું અને ક્રમબદ્ધ માનના દો ચીજ રહેતી નહીં. કયા કહા એ? આહાહાહા! વિકલ્પકા કર્તા હો અને ક્રમબદ્ધ માને એ દો ચીજ રહે સકતી નહીં. એ ક્રમબદ્ધ માનનેવાલા રાગકા અકર્તા હોકર જ્ઞાયકસ્વભાવકી દૃષ્ટિ કરતે હૈ. આહાહાહા! આવી વાતું છે. નવું લાગે અજાણ્યા માણસને તો. આ કઇ જાતનો તે જૈન પરમેશ્વરનો મારગ હશે આ? હવે અમે તો ઇચ્છામિ દરિયા વીરીયા તસ્ય મિચ્છામિ દુકકડ લ્યો લોગસ્સમાં એવું મયે અભિથ્થુઆ -કાંઈ ન મળે બાપા આહાહા ! આંહી તો એ તો શબ્દો જડ, ભાષા જડ, વિકલ્પ ઊઠે એ પણ જડ, એનાથી તો ભગવાન ભિન્ન, નિત્ય એકરૂપ હૈ. આહાહા !
હૈઆહા! અને આત્માસે શીધ્ર ભિન્ન કરકે ઉસ કર્મોદયકે નિમિત્તસે હોનેવાલા, નિમિત્તસે હોનેવાલા હોં, હૈ તો અપનેસે હોતા હૈ મોહ, કર્મ તો નિમિત્ત હૈ. હોનેવાલા મિથ્યાત્વકો ભ્રમણા જો હૈ રાગ ભૈ હું પુણ્ય મેં હું, પર્યાય જિતના મૈ હું ઐસા જો મિથ્યાત્વભાવ હૈ ઉસકો અપને બળસે હઠાવ, જુઓ અપના બળસે સ્વભાવ સન્મુખ હોનેકા અપના બળસે રોકકર પુરુષાર્થસે રોકકર, નાશ કરકે અંતરંગમેં અભ્યાસ કર દેખે, અંતરંગમેં રાગસે ભિન્ન અભ્યાસ કરકે દેખે. તો યહુ આત્મા અપને અનુભવમેં આ જાનને યોગ્ય જિસકો પ્રગટ મહિમા હૈ, પ્રગટ મહિમા હૈ અંદર પડી હૈ. આહાહા ! અમૃતકા સાગર ઉછળતે હૈ અંદર અતીન્દ્રિય અમૃતકા સાગર ભગવાન આત્મા, આહાહા ! એ પ્રગટ મહિમા હૈ. ઐસા વ્યક્ત, અનુભવગમ્ય, નિશ્ચલ, આ શાશ્વત, શાશ્વત વસ્તુ પ્રભુ હૈ અંદર, એ નિત્ય કર્મકલંકસે રહિત સ્વયં ઐસા સ્તુતિ કરને યોગ્ય દેવ, આહાહા... એ સ્તુતિ કરને લાયક એ ભગવાન આત્મા હૈ, આહાહા.. ઉસકી સ્વીકાર કરના સત્કાર કરના એ સ્તુતિ હૈ, એ સ્તુતિ કરના એ દેવકી સ્તુતિ હૈ, દ્રવ્ય કી સ્તુતિ હૈ. આહાહા ! વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.).
પ્રવચન નં ૭ર શ્લોક - ૧૨-૧૩ તા. ૨૮૮ મંગળવાર, શ્રાવણ વદ૧૧ સં ૨૫૦૪
શ્રી સમયસાર ૧૨ મા કળશનો ભાવાર્થ.
ભાવાર્થ:- ૧૨ મો કળશ થયો ને, શુદ્ધનયકી દૃષ્ટિસે દેખા જાય બારમા કળશ હૈ ઉસકા ભાવાર્થ હૈ! આત્માકો શુદ્ધનય નામ નિશ્ચય દૃષ્ટિસે ત્રિકાળી જ્ઞાયકભાવકો દેખનેસે સર્વ કર્મોસે રહિત ભગવાન આત્મા તો હૈ, દર્શનકી વ્યાખ્યા હૈ, સમ્યગ્દર્શન(કી). સર્વ કર્મોસે રહિત, રાગ