________________
૯૯
ગાથા – ૧૩ હૈ રાગ તરફ જાતી હૈ એ પર્યાયકો અંતરમેં લાના. આહાહા ! ઈસકા નામ આત્મ સમીપ ગયે, કયા કહા? જો વર્તમાન પર્યાય હૈ જ્ઞાનકી રાગકો જાનતે હૈંને પરકો જાનનેમેં રહેતી હૈ, એ પર્યાય તો ત્યાં રહી. પણ વો પર્યાય અંદરમેં લા શકે નહીં, કારણ વો પર્યાય તો રાગ તરફ ઝૂકી હૈ. પછીકી પર્યાય દ્રવ્યમેંસે ઉત્પન્ન હોતી હૈ અને વો પર્યાય અંતરમેં ઝૂકતી હૈ. આવી વાત છે. આકરું કામ ભાઈ, સમજમેં આયા? એ પર્યાયકા પતિ, જ્ઞાયક સ્વભાવ, આહાહા ! અનુભવમેં આતી હૈ, તબ યે વસ્તુ પ્રસિદ્ધ હુઈ કે વસ્તુ ઐસી હૈ ત્રિકાળ શુદ્ધ હૈ, ત્રિકાળ આનંદ હૈ, ત્રિકાળ જ્ઞાયક હૈ, ત્રિકાળ અખંડ હૈ, ત્રિકાળ એક હૈ, ત્રિકાળ સામાન્ય હૈ. આહાહા! એ અનુભૂતિ એ આત્માકી પ્રસિદ્ધિ હૈ, અને આત્માની પ્રસિદ્ધિ એ આત્મખ્યાતિ હૈ, ઔર વો સમ્યગ્દર્શન હૈ. આહાહા ! હજી તો ધર્મની પહેલી સીઢી, આહાહા ! ઐસા હુએ બિના ઉસકા જ્ઞાન ભી નિરર્થક અને વો સબ વ્રત ને તપ કરે સબ બાળવ્રતને બાળપ નિરર્થક હૈ. સ્વભાવ માટે નિરર્થક, પરિભ્રમણ માટે સાર્થક. આહાહા!( શ્રોતા- અનેકાંત કર્યું) આહાહા ! ઈસ પ્રકાર યહ સર્વ કથન નિર્દોષ હૈ, અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ, આ સર્વ કથન નિર્દોષ હૈ. આહાહા! બાધા રહિત હૈ યે ટીકા હો ગઈ.
હવે ભાવાર્થ યે ટીકા હુઈ અમૃતચંદ્રાચાર્યકી, મુનિ સંત દિગંબર તો ઉસને આ ટીકા બનાઈ હૈ, આહાહાહા ! છતેં વો કહેગા યે ટીકા મૈને બનાઈ નહીં હોં, કયોંકિ યે તો શબ્દકી પર્યાય હૈ. ઉસે કહાં રચું? મેરી યે ક્રિયા નહીં. મેં તો સ્વરૂપમેં ગુમ હું. આહાહા! મેં તો મેરા સ્વરૂપમેં ગુપ્ત હું. મેં રાગમેં આતા નહીં. વિકલ્પ આયા ટીકાકા તો યે રાગમેં મેં આતા નહીં. આહાહા ! ટીકાકી પર્યાય મૈને કિયા, એ હે જીવો ઐસા મોહ ન કરો, એમ કહતે હૈ, ઐસા મોહ કરકે ન નાચો, કે મેં ટીકા બનાઈ ને ટીકાએ તુમકો સમજાયા, ઐસે મત સમજો પ્રભુ! આહાહા! વસ્તુની સ્થિતિ ઐસી હૈ. આત્મા રજકણકી પર્યાયકા કર્તા હો સકતે નહીં. આહાહા !
આ તો આખો દિ' મેં કિયા, મેં કિયા, આ કિયા, આહાહા! મેં સમજાતા હું મેં વાણી ચોખ્ખી નિકાલ કરતા હું ધીમે બોલ સકતા હું, ઉગ્રસે બોલ સકતા હું, આહાહા ! (શ્રોતા - યે તો બરાબર બાત હૈ.) સબ મિથ્યાભાવ હૈ. હમારે શું કૈલાસચંદજી નહીં પહેલે બોલતે થે કૈલાસચંદજી, બુંદેલખંડ. ધીમેસે બોલો, ઉતાવળા બોલો, ઉતાવળે, તમારે કઈ ભાષા હૈ? જોરસે બોલો. આત્મા જોરસે બોલ સકતે નહીં ને ધીમેસે બોલ સકતે નહીં. આહાહાહા! ગજબ વાત હૈ પ્રભુ! શું થાય? તત્ત્વની ખબર ન મળે ને અવળે રસ્તે ચઢ ગયા ઔર માન બૈઠે કે હમ કાંઈ કરતે હૈ ધર્મ. આહાહા ! હવે વો ભ્રમમાં ગયા વો કહાંસે ભગવાન પાસે જા શકે? આહાહા ! સમજમેં આયા? ભગવાન નામ આત્મા હોં.
ભાવાર્થ ભાવાર્થ હૈ? “ઈન નવતત્ત્વ શુદ્ધનયસે દેખા જાયે તો જીવ હ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ હો રહા હૈ” નવતત્ત્વકા ભેદકી પર્યાયમેંસે દેખો તો સારા નવતત્વમેં સામાન્ય દ્રવ્ય ત્રિકાળ ચૈતન્ય ચમત્કાર ભરા હૈ. આહાહાહા !નવતત્ત્વમેં પર્યાયભેદ, શુદ્ધનયસે દેખે જાય તો, દ્રવ્ય સ્વભાવસે દેખે જાયે તો, જીવ હી એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ હો રહા હૈ. આહાહા ! ઈસકે અતિરિક્ત, ઈસસે ભિન્ન, ભિન્ન ભિન્ન નવતત્ત્વ કુછ ભી દિખાઈ નહીં દેતે. આહાહા ! સ્વભાવ પૂર્ણાનંદકા દેખનેસે, નવતત્ત્વકા ભિન્ન ભિન્ન ત્યાં હૈ નહીં, દિખતે કહાં? ત્યાં તો એકલા ભગવાન આત્મા પૂર્ણાનંદ હૈ. આહાહા ! જબતક ઈસ પ્રકાર