SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૬૬ ૧૯૮ ૨OO ૨૦૧ ૨૦૩ ૪. આસ્રવ અધિકાર આમ્રવના સ્વરૂપનું વર્ણન અર્થાત્ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ જીવઅજીવના ભેદે બે પ્રકારનાં છે અને તે બંધનાં કારણ છે એવું કથન જ્ઞાનીને તે આગ્નવોનો અભાવ કહ્યો છે રાગ-દ્વેષ-મોહરૂપ જીવના અજ્ઞાનમય પરિણામ છે તે જ આસ્રવ છે રાગાદિક સાથે નહિ મળેલા જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ જ્ઞાનીને દ્રવ્ય-આગ્નવોનો અભાવ જ્ઞાની નિરાન્સવ કેવી રીતે છે” એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર અજ્ઞાની અને જ્ઞાનીને આસ્રવ થવાનું અને ન થવાનું યુક્તિપૂર્વકનું વર્ણન રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનપરિણામ છે તે જ બંધના કારણરૂપ આસ્રવો છે; તે જ્ઞાનીને નથી; તેથી જ્ઞાનીને કર્મબંધ પણ નથી. અધિકાર પૂર્ણ ૫. સંવર અધિકાર સંવરનો મૂળ ઉપાય ભેદવિજ્ઞાન છે તેની રીતિનું ત્રણ ગાથાઓમાં કથન ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે એવું કથન શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે એવું કથન સંવર થવાનો પ્રકાર-ત્રણ ગાથામાં સંવર થવાના ક્રમનું કથન; અધિકાર પૂર્ણ ૬. નિર્જરા અધિકાર દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ ભાવનિર્જરાનું સ્વરૂપ જ્ઞાનનું સામર્થ્ય વૈરાગ્યનું સામર્થ્ય જ્ઞાન-વૈરાગ્યના સામર્થ્યનું દષ્ટાંતપૂર્વક કથન ૧૬૪ સમ્યગ્દષ્ટિ સામાન્યપણે તથા વિશેષપણે સ્વ પરને કઈ રીતે જાણે છે તે સંબંધી કથન સમ્યગ્દષ્ટિ જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે ૧૬૭ રાગી જીવ સમ્યગ્દષ્ટિ કેમ ન હોય તે સંબંધી કથન ૧૬૮ અજ્ઞાની રાગી પ્રાણી રાગાદિકને પોતાનું પદ ૧૬૯ જાણે છે; તે પદને છોડી પોતાના એક વીતરાગ જ્ઞાયકભાવપદમાં સ્થિર થવાનો ૧૭૦ ઉપદેશ આત્માનું પદ એક જ્ઞાયક સ્વભાવ છે અને તે ૧૭૧ જ મોક્ષનું કારણ છે; જ્ઞાનમાં જે ભેદ છે. તે કર્મના ક્ષયોપશમના નિમિત્તથી છે જ્ઞાન જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે જ્ઞાની પરને શા માટે ગ્રહણ કરતા નથી એવા ૧૭૭ શિષ્યના પ્રશ્નનો ઉત્તર પરિગ્રહના ત્યાગનું વિધાન જ્ઞાનીને સર્વ પરિગ્રહનો ત્યાગ છે કર્મના ફળની વાંછાથી કર્મ કરે તે કર્મથી લેપાય છે; જ્ઞાનીને ઈચ્છા નહિ હોવાથી ૧૮૪ તે કર્મથી લપાતો નથી. તેનું દષ્ટાંત દ્વારા કથન ૧૮૬ સમ્યકત્વના આઠ અંગ છે, તેમાં પ્રથમ તો ૧૮૭ સમ્યગ્દષ્ટિ નિ:શંક તથા સાત ભય રહિત ૧૯૦ છે એવું કથન નિષ્કાંક્ષિતા, નિવિચિકિત્સા, અમૂઢત્વ, ઉપ૧૯૩ ગૂહુન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના તેનું નિશ્ચયનયની પ્રધાનતાએ વર્ણન ૨૦૪ ૨૦૫ ૨૦૭ ૨૦૮ ૨૧૪ ૨૧૮ ૨૨૮ ૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy