SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથ ૧૧૬ ૧૨૬ ૮૯ ૧૩૨ ૯૩ ૧૩૭ ૯૪ ૯૬ ૧૪૧ ૯૮ ૧૪૨ મિથ્યાત્વાદિ આગ્નવો જીવ-અજીવના ભેદથી બે પ્રકારે છે એવું કથન અને તેનો હેતુ આત્માના મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ-આ ત્રણ પરિણામ અનાદિ છે; તેમનું ર્તાપણું અને તેના નિમિત્તથી પુગલનું કર્મરૂપ થવું આત્મા મિથ્યાત્વાદિભાવરૂપે પરિણમે નહિ ત્યારે કર્મનો ક્ત નથી અજ્ઞાનથી કર્મ કેવી રીતે થાય છે એવો શિષ્યનો પ્રશ્ન અને તેનો ઉત્તર કર્મના ર્તાપણાનું મૂળ અજ્ઞાન જ છે જ્ઞાન થાય છે ત્યારે ર્તાપણું નથી વ્યવહારી જીવ આત્માને પુદ્ગલકર્મનો ક્ન કહે છે એ અજ્ઞાન છે આત્મા પુલકર્મનો ર્જા નિમિત્તનૈમિત્તિકભાવથી પણ નથી; આત્માના યોગ-ઉપયોગ છે તે નિમિત્તનૈમિત્તિકભાવથી છે અને યોગ-ઉપયોગનો આત્મા ક્ત છે જ્ઞાની જ્ઞાનનો જ ક્ત છે અજ્ઞાની પણ પોતાના અજ્ઞાનભાવનો જ ક્ન છે, પુદગલકર્મનો í તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી કેમ કે પરદ્રવ્યોને પરસ્પર ક્નકર્મભાવ નથી જીવ નિમિત્તભૂત બનતાં કર્મનું પરિણામ થતું દેખીને ઉપચારમાત્રથી કહેવામાં આવે છે કે આ કર્મ જીવે કર્યું મિથ્યાત્વાદિ સામાન્ય આસ્રવો અને ગુણ સ્થાનોરૂપી તેમના વિશેષો બંધના ર્તા છે, નિશ્ચયથી જીવ તેમનો íભોક્તા નથી જીવ અને આગ્નવોનો ભેદ દેખાડયો છે; અભેદ કહેવામાં દૂષણ દીધું છે. સાંખ્યમતી, પુરુષ અને પ્રકૃતિને અપરિણામી કહે છે તેનો નિષેધ કરી પુરુષ અને પુદગલને પરિણામી કહ્યા છે જ્ઞાનથી જ્ઞાનભાવ અને અજ્ઞાનથી અજ્ઞાન ભાવ જ ઉત્પન્ન થાય છે અજ્ઞાની જીવ દ્રવ્યકર્મ બંધાવાના નિમિત્તરૂપ અજ્ઞાનાદિ ભાવોનો હેતુ થાય છે પુદગલના પરિણામ તો જીવથી જુદા છે અને જીવના પુદ્ગલથી જુદા છે. કર્મ જીવથી બદ્ધસ્પષ્ટ છે કે અબદ્ધસ્કૃષ્ટ એવા શિષ્યના પ્રશ્નનો નિશ્ચય-વ્યવહાર બને નયોથી ઉત્તર જે નયોના પક્ષથી રહિત છે તે ક્નકર્મભાવથી રહિત સમયસાર–શુદ્ધ આત્મા-છે એમ કહી અધિકાર પૂર્ણ ૩. પુણ્ય-પાપ અધિકાર શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન બન્ને કર્મો બંધનાં કારણ આથી બન્ને કર્મોનો નિષેધ તેનું દૃષ્ટાંત અને આગમની સાક્ષી જ્ઞાન મોક્ષનું કારણ છે વ્રતાદિક પાળે તોપણ જ્ઞાન વિના મોક્ષ નથી પુણ્યકર્મના પક્ષપાતીનો દોષ જ્ઞાનને જ પરમાર્થ સ્વરૂપ મોક્ષનું કારણ કહ્યું છે, અને અન્યનો નિષેધ કર્યો છે કર્મ મોક્ષના કારણનો ઘાત કરે છે એમ દષ્ટાંત દ્વારા કથન કર્મ પોતે જ બંધસ્વરૂપ છે કર્મ બંધના કારણરૂપ ભાવોસ્વરૂપ છે અર્થાત્ મિથ્યાત્વ-અજ્ઞાન-કષાયસ્વરૂપ છે એવું કથન, અને ત્રીજો અધિકાર પૂર્ણ ૧OO ૧૦૧ ૧૪૫. ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૫૧ ૧૫૨ ૧૫૪ ૧૦૨ ૧૫૫ ૧૦૫ ૧૫૭ ૧૬) ૧૦૯ ૧૧૩ ૧૬૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy