________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૯ * યદિ મોક્ષ પાનેકી ઇચ્છા કરતે હો તો નિરંતર હી આત્માકો શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન ઔર કવલજ્ઞાન સ્વભાવમય સમજા. ૨૯.
(શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-ર૬ ) * સિદ્ધ ભગવાન શુદ્ધ આત્માકા હી અનુભવ કરતે હૈ. ઉનકા યહ હી ઉપદેશ હૈ કિ શુદ્ધ આત્મિક સ્વભાવકા હી અનુભવ કરો. ઉસી આત્માને સ્વભાવકી હી રુચિ કરો. ઉસી રુચિસે હી જ્ઞાન આવરણ રહિત ઔર વીતરાગ હો જાત હૈ. ૨૧૦.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૪૯૯ ) * આ આત્મા જેમ જેમ પોતાની નિજજાતિરૂપે પરિણમે છે, વિશ્રામ લે છે, તેમ તેમ તે કાળે જે અશુદ્ધભાવ છે તે યત્ન વિના જ આપોઆપ જ ક્યાંય નાશ થઈ જાય છે. જે અશુદ્ધભાવ છે, અનિત્ય ભાવરૂપ છે, તેને જિનવચનમાં “હેય” ભાવ કહ્યો છે. ૨૧૧.
(શ્રી દીપચંદજી, આત્માવલોકન શ્લોક-૮) * શુભ અને અશુભથી રહિત શુદ્ધ ચૈતન્યની ભાવના મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે. ૨૧૨.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર- ટીકા, શ્લોક – ૧૬૭) * સમ્યગ્દષ્ટિકો અપના સ્વભાવ હી પરમ અતીન્દ્રિય આનંદમેં મગ્ન ચૈતન્ય વ આનંદમઇ, કર્મ રહિત શુદ્ધ દિખલાઈ પડતા હૈ, ઉસે આત્મા વ પરમાત્મા એકસા અનુભવમે આતા હૈ. ૨૧૩.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૫૬) * જો સંસારકે ભ્રમણસે ઉદાસ હૈ તથા કલ્યાણમય મોક્ષકે સુખકે લિયે અત્યંત ઉત્સાહી હૈં વે હી સાધુકે દ્વારા બુદ્ધિમાન કહે ગયે હૈં. બાકી સબ જીવ અપને આત્માને પુરુષાર્થકો ઠગનેવાલે હૈ. ૨૧૪.
(શ્રી કુલધર આચર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૧૨) * હે મુનિજનો! યદિ ચારગતિરૂપ સંસારસે છૂટકર શીધ્ર શાશ્વત સુખરૂપ મોક્ષ તુમ ચાહો તો ભાવસે શુદ્ધ જૈસે હો વૈસે અતિશય વિશુદ્ધ નિર્મલ આત્માકો ભાવો. ૨૧૫.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૬O)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com