________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૭૩
પરમાગમ – ચિંતામણિ )
* આ ગ્રંથ પ્રમાણ છે. આ કારણે મોક્ષાભિલાષી ભવ્ય જીવોએ આનો અભ્યાસ કરવો જોઇએ. કેમ કે આ ગ્રંથ અલ્પ છે. અર્થાત્ મોક્ષરૂપ કાર્યને ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે એવો વિચાર કરવો જોઇએ નહીં. કારણ કે અમૃતના સો ઘડાને પીવાનું ફળ અંજલિમાત્ર અમૃત પીવાથી પણ પ્રાપ્ત થતું જોવામાં આવે છે. ૧૯૬૦.
(શ્રી વીરસેન આચાર્ય, ઘવલા–ટીકા, પુસ્તક-૯, પાનું- ૧૩૩-૧૩૪ )
*
*
*
* ચતુર્થકાલમેં તો ઇસ ક્ષેત્રમે દેવોંકા આગમન થા, ઉનકો દેખકર ધર્મકી રુચિ હોતી થી, ઔર નાના પ્રકારકી ઋદ્ધિયો કે ધારી મહામુનિયોંકા અતિશય દેખકર જ્ઞાનકી પ્રાતિ હોતી થી, તથા અન્ય જીવોંકો અવધિ- મન:પર્યય – કેવલજ્ઞાનકી ઉત્પત્તિ દેખકર સમ્યકત્વકી સિદ્ધિ હોતી થી. જિનકે ચરણારવિંદકો બડે બડે મુકુટધારી રાજા નમસ્કાર કરતે થે ઐસે બડ બડે રાજાકર સેવનીય ભરત સગર રામ પાંડવાદિ અનેક ચક્રવર્તી બલભદ્ર નારાયણ તથા મંડલીક રાજાઓંકો જિનધર્મમેં લીન દેખકર ભવ્યજીવોંકો જિનધર્મકી રુચિ ઉપજતી થી, તબ પરમાત્મભાવનાકે લિયે વિદ્યમાન વિષયોંકા ત્યાગ કરતે થે. ઔર જબતક ગૃહસ્થપનેમેં રહતે થે, તબતક દાન-પૂજાદિ શુભ ક્રિયા કરતે થે, ચાર પ્રકારક સંવકી સેવા કરતે થે. ઇસલિયે પહેલે સમયમેં તો જ્ઞાનોત્પત્તિકે અનેક કારણ થે, જ્ઞાન ઉત્પન્ન હોનેકા અચંભા નહીં થા. લેકિન અબ ઇસ પંચમકાલમેં ઈતની સામગ્રી નહીં હૈ. ઐસા કહાં ભી હૈ કિ ઈસ પંચમકાલમેં દેવોંકા આગમન તો બંધ હો ગયા હૈ, ઔર કોઈ અતિશય નહીં દેખા જાતા. યહ કાલ ધર્મક અતિશય સે રહિત હૈ, ઔર કેવલજ્ઞાનકી ઉપત્તિસે રહિત હૈ, તથા હલધર, ચક્રવર્તી આદિ શલાકાપુરુષોએ રહિત હૈ, ઐસે દુષમકાલમેં જો ભવ્યજીવ ધર્મકો ધારણ કરતે હૈ, યતી શ્રાવકકે વ્રત આચારતે હૈ, યહ અચંભા હૈ. કે પુરુષ ધન્ય હૈં, સદા પ્રસંશા યોગ્ય હૈ. ૧૯૬૧.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા–૧૩૯)
* * * * અહીં (સમયસારમાં) આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ગાવા-યોગ્ય નથી; કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૯૬ર.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૨૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com