________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ - ચિંતામણિ ).
(૧૩ * જે ચેતનતત્ત્વ કર્મકૃત વિકારના સંસર્ગ રહિત છે તે જ હું છું. તેને (ચૈતન્યસ્વરૂપ આત્માને) સંસાર અને જન્મ મરણાદિ કાંઈ પણ નથી. તો પછી ભલા મારે (આત્મને) ચિંતા કયાંથી હોઈ શકે? અર્થાત્ હોય શકે નહિ. ૭૦.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, નિશ્ચય પંચાશત્ શ્લોક – ૩૬ ) * શ્રી જિનેન્દ્રભગવાનકા કહા હુઆ “માન” યહ હૈ જો માન પરિણામ ચિંતવન કરેઃ આત્મા પરમાત્માને બરાબર હૈ– ઐસા માનના હી “માન” કહા જાતા હૈ. ૭૧.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૪૦)
*
*
*
* ( જ્ઞાની શુદ્ધનયનું અવલવંબન લઇ એમ અનુભવે છે કે, હું મને અર્થાત્ મારા શુધ્ધાત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો, નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો. સુવિશુદ્ધિ એક જ્ઞાનમાત્ર ભાવ છું. ૭૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, પરિશિષ્ટ) * હે ભવ્ય જીવો! આત્માહીકે દ્વારા આત્માકા મનન કરો. જિસકા સ્વરૂપ શુધ્ધ હૈ, રાગાદિ મલરહિત નિર્મલ હૈ. ઉસે ઉત્કૃષ્ટ સ્વભાવકા ધારી પરમાત્મારૂપ હી માનો. પરમાત્માને સ્વભાવકો નમન કરકે અર્થાત્ શ્રી સિધ્ધ ભગવાનકો અપને ભાવોમેં પ્રીતિપૂર્વક ધારણ કરકે દ્રવ્યદૃષ્ટિસે અપનેકો વૈસા હી જાનકે ઈસી દ્રવ્યસ્વભાવકા મનન કરો. કયોંકિ જિસ પર્યાયકો પ્રાપ્ત કરના હૈ, ઉસકી ભાવના કરનેસે વહુ પર્યાય પ્રગટ હો સકતી હૈ. ૭૩.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ. ૨, પાનું – ૬૫)
* * * * વિવક્ષિત-એકદેશશુધ્ધનયાશ્રિત આ ભાવના (અર્થાત કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર- સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપથમિક-જ્ઞાનરૂપ હોવાથી જોકે એકદેશ વ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે “સકલનિરાવરણઅખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપરિણામિક પરમભાવ લક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી કે “ખંડજ્ઞાનરૂપ હું છું.” ૭૪.
( શ્રી જયસેન આચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૩૨૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com