________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(પરમાગમ – ચિંતામણિ
-
૨૯૦)
* ચક્ષુકો આત્મહિતકારી પદાર્થોકો હી દેખના ચાહિયે જિસસે ઐસે જ્ઞાનકી પ્રાપ્તિ હો જિસસે અતીન્દ્રિય આનંદકા સ્વાદ પા સકે, જિસસે શુદ્ધ સમ્યગ્દર્શનકી અનુમોદના કી જાવે. યદિ શરીરકે રાગવર્ધક પદાર્થોકો દેખા જાવેગા તો દર્શનાવરણકા બંધ હોગા. ૧૫૨૮.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, બ્લોક-૩૬૨ )
* જેવી રીતે ખેતરમાં પડેલું બીજ ખારા જળના ત્યાગથી અને મીઠા જળના યોગથી મધુર ઉત્પન્ન થાય છે તેવી જ રીતે તત્ત્વશ્રવણના યોગથી તત્ત્વ વાર્તા સાંભળવાના પ્રભાવથી ઉત્તમ ધ્યાન ઉત્પન્ન થાય છે. ૧૫૨૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રામૃત, મોક્ષ અધિકાર, ગાથા-૫૦)
***
* જો પુરુષ ઇસ જિનભાષિત જ્ઞાનરૂપ જલકો પ્રાપ્ત કરકે અપને નિર્મલ ભલે પ્રકાર વિશુદ્ધભાવ સંયુક્ત હોતે હૈં વે પુરુષ તીન ભુવનકે ચુડામણિ ઔર શિવાલય અર્થાત્ મોક્ષરૂપી મંદિરમેં રહનેવાલે સિદ્ધ ૫૨મેષ્ઠી હોતે હૈં ૧૫૩૦.
( શ્રી કુંદકુંદાચાર્ય, ચારિત્રપાહુડ, ગાથા-૪૧)
* જેના હૃદયમાં ગણધર જેવો સ્વ-૫૨નો વિવેક પ્રગટ થયો છે, જે આત્માનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વને નષ્ટ કરે છે, સાચાં સ્વાધીન સુખને સુખ માને છે, પોતાના જ્ઞાનાદિ ગુણોની અવિચળ શ્રદ્ધા કરે છે, પોતાના સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતાનામાં જ ધારણ કરે છે, જે અનાદિના મળેલ જીવ અને અજીવનું પૃથક્કરણ, જેમ કતકળ કીચડથી પાણીનું પૃથક્કરણ કરે છે, તેમ કરે છે, જે આત્મબળ વધારવામાં પ્રયત્ન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે, તે જ સમ્યગ્દષ્ટિ સંસાર સમુદ્રથી પાર થાય છે. ૧૫૩૧.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, મંગાલચરણ, પદ–૮)
*જો ઈસ ભવમેં પુત્ર હૈ વહ અન્ય ભવમેં પિતા હોતા હૈ. જો ઈસ ભવમેં માત હૈ વહુ અન્ય ભવમેં પુત્રી હોતી હૈ. ઇસ પ્રકાર પુત્ર માતા-પિતા-બહિન-કન્યાસ્ત્રી ઇનમેં પરસ્પરસે પરસ્પરકી ઉત્પત્તિ દેખી જાતી હૈ. જ્યાદા કયા કહૈં, યહુ જીવ મરકર સ્વયં અપના પુત્ર ઉત્પન્ન હો જાતા હૈ. ઈસ પ્રકાર ઇન સંસારી જીવાંકી સદા દુઃખમય ઇસ સંસાર-૫રં૫રાકો ધિક્કાર હૈ. ૧૫૩૨.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૨૫૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com