________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૬૦ )
(પરમાગમ
ચિંતામણિ
* જેમ ધી સ્વભાવે શીતળતા ઉત્પન્ન કરનારું હોવા છતાં ગરમ ઘીથી દઝાય છે, તેમ ચારિત્ર સ્વભાવે મોક્ષ કરનારું હોવા છતાં સરાગ ચારિત્રથી બંધ થાય છે. જેમ ઠંડુ ઘી શીતળતા ઉત્પન્ન કરે છે, તેમ વીતરાગ ચારિત્ર સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ૧૩૭૧.
(શ્રી પ્રવચનસાર, ગાથા-૧૧ નો ભાવાર્થ )
-
***
* વ્રતો દ્વારા દેવપદ પ્રાપ્ત કરવું સારું છે, પણ અરે! અવ્રતોદ્વારા નરકપદ પ્રાપ્ત કરવું સારું નથી. જેમ છાયા અને તાપમાં બેસી (મિત્રની ) રાહ જોનારા બંને (પુરુષો ) માં મોટો તફાવત છે, તેમ (વ્રત અને અવ્રતનું આચરણ કરનારા બંને પુરુષોમાં મોટો તફાવત છે ). ૧૩૭૨.
(શ્રી પૂજ્યપાદ સ્વામી, ઇષ્ટોપદેશ, ગાથા-૩)
***
* મુનિરાજ ઐસી ભાવના કરતે હૈં કિ મૈં કર્મસે પીડિત છૂં, કર્મોદયસે મુજમેં કોઇદોષ ઉત્પન્ન હુઆ હૈ સો ઉસ દોષકો અભી કોઇ પ્રગટ કરે ઔર મુજે આત્માનુભવમેં સ્થાપિત કરકે સ્વસ્થ કરેં વહી મેરા અકૃત્રિમ મિત્ર (હિતૈષી ) હૈ.
* પુનઃ ઐસી ભાવના કરતે હૈં કિ જો કોઈ અપને પુણ્યકા ક્ષય કરકે મેરે દોષોંકા કહતા હૈ ઉસસે દિ મૈં રોષ કરું તો ઇસ જગતમેં મેરે સમાન નીચ વ પાપી કૌન હૈ ? ૧૩૭૩.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૯, શ્લોક-૧૪-૧૫ )
***
* જો સુખ અપને આત્મામેં હી સ્થિત હૈ, જો કર્મોકે ઉદયસે પ્રાત નહીં હોતા અથવા જો કર્માંક નાશસે પ્રગટ હોતા હૈ, જો અવિનાશી હૈ ઔર જો મલ રહિત નિર્મલ હૈ, જિસ સુખકી વિદ્વાન લોગ સદા ઇચ્છા કિયા કરતે હૈં તથા જો સ્થિરભાવ કરનેવાલે આત્માકે દ્વારા સહજહીમેં પ્રાપ્ત હોને યોગ્ય હૈ ઐસા સુખ અપને પાસ હોતે હુએ તૂ જો અંતમેં ૨સરહિત હૈ વ નાશવંત હૈ ઐસે બાહરી ઇન્દ્રિયજનિત સુખકો પ્રાપ્ત કરનેકે લિયે ક્યો ખેદ ઉઠાતા હૈ? રે મૂર્ખ? મહાદેવજીકે મંદિરમેં ખાનેકો નૈવેધ મિલતે હુએ ભિક્ષાકે લિયે મત ભ્રમણ કર. ૧૩૭૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૭૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com