________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૩૫ * દેવ-દાનવોમાં અને નરક-તિર્યંચ-મનુષ્યોમાં, જિનેશ્વરે કહેલાં ધર્મને છોડીને બીજો કોઈ પદાર્થ શુભ નથી એમ ચિંતવન કરવું જોઇએ. જગતમાં ધર્મ વિના અન્ય કાંઈ પણ શુભ નથી એમ હે મુનિ ! તું જાણ. ૧૨૩૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, અનુપ્રેક્ષા અધિકાર, ગાથા-૩૫ ) * વિષયોકે લમ્પટી મૂર્ખ લોગોને ઈસ મનુષ્ય જન્મકો, જિસસે સ્વર્ગ તથા મોક્ષ કી સિદ્ધિ કી જા સકતી હૈ, અલ્પ ઈન્દ્રિય સુખકે અર્થ ખોકર અપનેકો તિર્યંચગતિ વ નરકગતિમે જાનેકે યોગ્ય કર લિયા. ૧૨૪).
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૧૮) * સમદર્શી હોના સમિતિ હૈ. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ હોકર સમતા ભાવકો પાના સમિતિ હૈ. આત્માકો પરમાત્માને સમાન અનુભવ કરના સમિતિ હૈ. શુદ્ધ સમ્યગ્દર્શન કે દ્વારા આત્માકા અનુભવ કરના સમિતિ હૈ. ૧૨૪૧.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૬૧૪) * જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું દ્રવ્ય જતું જાણે, ત્યાં ઈચ્છાપૂર્વક અલ્પ દ્રવ્ય આપવા ઉપાય કરે છે, તેમ જ્ઞાની કિંચિત્માત્ર કષાયરૂપ કાર્ય કરવા ઈચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણાં કષાયરૂપ અશુભ કાર્ય થતું જાણે, ત્યાં ઇચ્છા કરીને પણ અલ્પ કષાયરૂપ શુભકાર્ય કરવાનો ઉદ્યમ કરે છે. ૧૨૪૨.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર-૭, પાનું – ૨૧૧) * યહ સંસારરૂપી વન દુઃખરૂપી અજગરોસે ભરા હુઆ હૈ, યહાં અજ્ઞાનરૂપી અંધકાર ફેલા હુઆ હૈ. ઈસ વનમેં દુર્ગતિરૂપી ભીલોંકી તરફ લે જાનેવાલા ખોટા માર્ગ હૈ. ઐસે વનમેં સર્વ હી સંસારી પ્રાણી ભ્રમણ કિયા કરતે હૈં. પરંતુ ચતુર મનુષ્ય ઇસી વનકે મધ્યમે ગુરુકે વચન રૂપી દીપકકો, જો નિર્મલ જ્ઞાનકે પ્રકાશને ચમક રહા હૈ. પાકર કે સચ્ચે માર્ગો ટૂંઢકર અવિનાશી આનંદમયી પદકો પહુંચ જાતા હૈ. ૧૨૪૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્યપંચાશત, શ્લોક-૧૭) * સ્ત્રીનો વિશ્વાસ કરવો તે વાઘનો, વિષનો, ચોરનો, અગ્નિનો, જળનો, મદોન્મત્ત હાથીનો, કાળા સર્પનો તથા શત્રુનો વિશ્વાસ કરવા બરાબર છે. ૧૨૪૪.
(શ્રી શિવકોટિ આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૯૫૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com