________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
(પરમાગમ – ચિંતામણિ * જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, “દેહ પરિગ્રહ છે' એમ કહીને, દેહમાં પણ અપ્રતિકર્મપણું ( સંસ્કાર રહિતપણું ) ઉપદેશ્ય છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? પ૦૯.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૨૨૪) * અપનેકો ભયરહિત ઔષધિદાન યહ હૈ કિ બાધાસે રહિત સ્વભાવ જાવે અર્થાત્ આર્તધ્યાન વ રૌદ્રધ્યાનસે રહિત નિરાકુલ ધર્મધ્યાનમયી સ્વભાવકો પ્રકાશ હો જાવે. ઐસા વૈરાગ્યભાવ પ્રગટ હો જાવે કિ સંસાર, શરીર વ ભોગોં કી ઓરસે ચિંતારૂપી બાધા વિલા જાવે, ન ચારગતિરૂપ દુઃખમયી સંસારની કામના રહે, ન નાશવંત શરીરકી પ્રાપ્તિની ઈચ્છા રહે, ન અતૃપ્તિકારી ભોગોંકી ચાહુના રહે. ઇન સબકી ચાહકી દાહકા મિટના સોઇ અપનેકો ઔષધિદાન કરના હૈ. ૫૧૦.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું- ૭૬ )
* * * * હું જ્યાં જ્યાં જોઉં ત્યાં સર્વત્ર આત્મા જ દેખાય છે, તો પછી હું કોની સમાધિ કરું ને કોને પૂજું? છૂત-અછૂત કહીને કોને તરછોડું? હરખ કે કલેશ કોની સાથે કરું? ને સન્માન કોનું કરું? ૫૧૧.
(મુનિવર રામસિંહ, પાહુડ–દોહા, ગાથા-૧૩૯)
* * * * અનંતાનુબંધી રહિત અપ્રત્યાખ્યાનાદિ તીન કષાયકા ઉદય હોતે ય જીવ મહાપાપકે કારણે અન્યાયરૂપ જ ચંચલભાવ તાકૂ છોડી વિમલ તાર્ને પ્રાપ્ત હોય હૈ. ન્યાયરૂપ નિશ્ચલ ભાવવિર્ષે તિષ્ઠ હૈ. યહાં યહુ જીવ સમ્યગ્દષ્ટિ હોય હૈ. તહાં સમ્યભાવકા ગ્રહણ હૈ. સર્વ હી તેરા પ્રકાર કષાયભાવ ન્યાય પ્રવર્તે હૈ. ચારો કષાયનકે કાર્ય તો હોય હૈં, પરંતુ ન્યાયરૂપ હોય છે. પાંચો ઇન્દ્રિયનકે વિષય તો સેવૈ હૈ પરંતુ ન્યાયપૂર્વક સેવૈ હૈ. સો ભી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવકી યોગ્યતા સહિત કાર્ય હોય હૈ. કષાયકાર્યનિ વિષે અરુ વિષયકાર્યનિ વિષે અતિ આસકત હોય મૂર્છા – ભાવકો ન પ્રાપ્ત હોય હૈ. અયોગ્ય કાર્યનંકુ કદાચિત ભી ન કરૈ હૈ. રાજવિરુદ્ધ, લોકવિરુદ્ધ, ધર્મવિરુદ્ધ ઐસે જે કષાયકાર્ય વા વિષયકાર્ય વા સપ્તવ્યસનાદિ જાૐ સર્વથા ન હોય હૈ. ઈસ કષાયકે હોર્ને ઈતના સચેત રહે હૈ. ૫૧૨.
(શ્રી દીપચંદજી, ભાવદીપિકા, પાનું – ૬૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com