SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૩૩ इति कार्यकारणरूपेण स्वभावदर्शनोपयोगः प्रोक्तः। विभावदर्शनोपयोगोऽप्युत्तरसूत्रस्थितत्वात् तत्रैव दृश्यत इति। (રૂન્દ્રયગ્રા). दृग्ज्ञप्तिवृत्त्यात्मकमेकमेव चैतन्यसामान्यनिजात्मतत्त्वम्। मुक्तिस्पृहाणामयनं तदुच्चै रेतेन मार्गेण विना न मोक्षः॥२३॥ चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विहावदिट्ठि त्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो॥१४॥ चक्षुरचक्षुरवधयस्तिस्रोपि भणिता विभावदृष्टय इति। पर्यायो द्विविकल्पः स्वपरापेक्षश्च निरपेक्षः॥१४॥ अशुद्धदृष्टिशुद्धाशुद्धपर्यायसूचनेयम् । આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો.વિભાવદર્શનોપયોગહવે પછીના સૂત્રમાં (૧૪મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે. [હવે ૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે:] | [શ્લોકાર્થ –] દશિપ્તિવૃત્તિસ્વરૂપ (દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપનિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩. ચક્ષુ, અચક્ષુ, અવધિ-ત્રણ દર્શનવિભાવિક છે કહ્યાં; નિરપેક્ષ, સ્વપરાપેક્ષ—એ બે ભેદ છે પર્યાયના. ૧૪. અન્વયાર્થ –[ચારવલ્લુવા:] ચક્ષુ, અચક્ષુ અને અવધિ [તિયઃ ૩૫] એ ત્રણે [વિમાવદર:]વિભાવદર્શન [તિ મળતાઃ] કહેવામાં આવ્યાં છે. [પર્યાયઃ વિવિવન્ય:] પર્યાય દ્વિવિધ છે: [સ્વરપેક્ષ ]સ્વપરાપેક્ષ (સ્વને પરની અપેક્ષાયુક્ત)[૨] અને [નિરપેક્ષ:]નિરપેક્ષ. ટીકા –આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy