SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ परमावश्यकाधिकारोपसंहारोपन्यासोऽयम् । स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानस्वरूपं बाह्यावश्यकादिक्रियाप्रतिपक्षशुद्धनिश्चयपरमावश्यकं साक्षादपुनर्भववारांगनानङ्गसुखकारणं कृत्वा सर्वे पुराणपुरुषास्तीर्थकरपरमदेवादयः स्वयंबुद्धाः केचिद् बोधितबुद्धाश्चाप्रमत्तादिसयोगिभट्टारकगुणस्थानपंक्तिमध्यारूढाः सन्तः केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः परमावश्यकात्माराधनाप्रसादात् जाताश्चेति। (શાર્દૂનવિત્રીડિત) स्वात्माराधनया पुराणपुरुषाः सर्वे पुरा योगिनः प्रध्वस्ताखिलकर्मराक्षसगणा ये विष्णवो जिष्णवः। तान्नित्यं प्रणमत्यनन्यमनसा मुक्तिस्पृहो निस्पृहः स स्यात् सर्वजनार्चितांघ्रिकमलः पापाटवीपावकः॥२७०॥ આવશ્યક [ત્વા] કરીને, [ગપ્રમત્તપ્રકૃતિસ્થાન] અપ્રમત્તાદિ સ્થાનને [પ્રતિપદ ઘ] પ્રાપ્ત કરી ત્તિનઃ નાતા:] કેવળી થયા. ટીકાઃ-આ, પરમાવશ્યક અધિકારના ઉપસંહારનું કથન છે. સ્વાત્માશ્રિતનિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ એવું જે બાહ્ય આવશ્યકાદિ ક્રિયાથીપ્રતિપક્ષ શુદ્ધનિશ્ચયપરમાવશ્યક–સાક્ષાત્ અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીનાઅનંગ (અશરીરી) સુખનું કારણ–તેને કરીને, સર્વે પુરાણ પુરુષો–કે જેમાંથી તીર્થંકર પરમદેવ વગેરે સ્વયંબુદ્ધથયા અને કેટલાકબોધિતબુદ્ધથયા તેઓ–અપ્રમત્તથી માંડીને યોગીભટ્ટારક સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં આરૂઢ થયા થકા, પરમાવશ્યકરૂપ આત્મારાધનાના પ્રસાદથી કેવળી–સકળપ્રત્યક્ષજ્ઞાનધારી–થયા. [હવે આ નિશ્ચયપરમાવશ્યક અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છે : [શ્લોકાર્થ –] પૂર્વે જે સર્વ પુરાણ પુરુષો-યોગીઓ–નિજ આત્માની આરાધનાથી સમસ્ત કર્મરૂપી રાક્ષસોના સમૂહનો નાશ કરીને *વિષ્ણુ અને જયવંત થયા (અર્થાત્ સર્વવ્યાપી જ્ઞાનવાળા જિન થયા), તેમને જે મુક્તિની સ્પૃહાવાળો નિઃસ્પૃહ જીવ અનન્ય મનથી નિત્ય પ્રણમે છે, તે જીવ પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન છે અને * વિષ્ણુ = વ્યાપક. (કેવળી ભગવાનનું જ્ઞાન સર્વને જાણતું હોવાથી તે અપેક્ષાએ તેમને સર્વવ્યાપક કહેવામાં આવે છે.).
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy