SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] જીવ અધિકાર [ ૧૧ अत्तागमतचाणं सद्दहणादो हवेइ सम्मत्तं । ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो॥५॥ आप्तागमतत्त्वानां श्रद्धानाद्भवति सम्यक्त्वम् । व्यपगताशेषदोषः सकलगुणात्मा भवेदाप्तः॥५॥ व्यवहारसम्यक्त्वस्वरूपाख्यानमेतत् । आप्तः शंकारहितः। शंका हि सकलमोहरागद्वेषादयः। आगमः तन्मुखारविन्दविनिर्गतसमस्तवस्तुविस्तारसमर्थनदक्षः चतुरवचनसंदर्भः। तत्त्वानि च बहिस्तत्त्वान्तस्तत्त्वपरमात्मतत्त्वभेदभिन्नानि अथवा जीवाजीवात्रवसंवरनिर्जराबन्धमोक्षाणां भेदात्सप्तधा भवन्ति । तेषां सम्यक्श्रद्धानं व्यवहारसम्यक्त्वमिति। (ગા) भवभयभेदिनि भगवति भवतः किं भक्तिरत्र न समस्ति। तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि ॥१२॥ રે ! આપ્ત આગમતત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે; નિઃશેષદોષવિહીન જે ગુણસકળમય તે આપ્ત છે. ૫. અન્વયાર્થ –[માતા-તત્તાના] આપ્ત, આગમ અને તત્ત્વોની [શ્રદ્ધાના] શ્રદ્ધાથી [સર્વત્વમ] સમ્યક્ત્વ[મતિ] હોય છે; [ચપાતાશેષતોષઃ] જેના અશેષ (સમસ્ત) દોષો દૂર થયા છે એવો જે [સવનગુણાત્મા] સકળગુણમય પુરુષ [ગાત: ભ] તે આપ્ત છે. ટીકા –આ, વ્યવહારસમ્યકત્વના સ્વરૂપનું કથન છે. આપ્ત એટલે શંકારહિત શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો). આગમ એટલે આપ્તનામુખારવિંદમાંથી નીકળેલી,સમસ્તવસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના. તત્ત્વો બહિ:તત્ત્વ અને અંત:તત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા (બે) ભેદોવાળાં છે અથવાજીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા,બંધઅને મોક્ષ એવા ભેદોને લીધે સાતપ્રકારનાં છે. તેમનું (-આપ્તનું, આગમનું અને તત્ત્વનું) સમ્યક શ્રદ્ધાનતે વ્યવહારસમ્યક્ત્વછે. [હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે ] [શ્લોકાર્થ –]ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy