SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ ––૧૧–– | નિશ્ચયપરમાવશ્યક અધિકાર अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते। जो ण हवदि अण्णवसो तस्स दु कम्मं भणंति आवासं। कम्मविणासणजोगो णिबुदिमग्गो त्ति पिज्जुत्तो॥१४१॥ यो न भवत्यन्यवशः तस्य तु कर्म भणन्त्यावश्यकम्। कर्मविनाशनयोगो निर्वृतिमार्ग इति प्ररूपितः॥१४१॥ अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्तम्। હવે વ્યવહાર જ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચયનો (શુદ્ધનિશ્ચય આવશ્યકનો) અધિકાર કહેવામાં આવે છે. નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને; આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧. અન્વયાર્થ –[ઃ સચવશઃ ર મવતિ] જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) [તી તુ લાવણ્યમ્ ર્મ મ7િ] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). [Íવિનાશના ] કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આ આવશ્યક કર્મ) [નિવૃતિમા:] તે નિર્વાણનો માર્ગ છે [તિ પ્રરૂપિતઃ] એમ કહ્યું છે. ટીકા –અહીં (આ ગાથામાં), નિરંતર સ્વવશને નિશ્ચય આવશ્યકકર્મ છે એમ કહ્યśછે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy