SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર (મંદ્દાાંતા) कायोत्सर्गो भवति सततं निश्चयात्संयतानां कायोद्भूतप्रबलतरसत्कर्ममुक्तेः वाचां जल्पप्रकरविरतेर्मानसानां स्वात्मध्यानादपि च नियतं स्वात्मनिष्ठापराणाम् ॥ १९५॥ जयति (માતિની) सहजतेजःपुंजनिर्मग्नभास्वत्मुक्तमोहान्धकारम् । सहजपरमतत्त्वं सहजपरमदृष्ट्या निष्ठितन्मोघजातं ( ? ) भवभवपरितापैः सकाशात् । निवृत्तेः कल्पनाभिश्च मुक्तम् ॥१९६॥ (માતિની) भवभवसुखमल्पं कल्पनामात्र रम्यं तदखिलमपि नित्यं संत्यजाम्यात्मशक्त्या । सहजपरमसौख्यं चिच्चमत्कारमात्रं स्फुटितनिजविलासं सर्वदा चेतयेहम् ॥१९७॥ ૩૧ [ ૨૪૧ [હવે આ શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પાંચ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ :—] જે નિરંતર સ્વાત્મનિષ્ઠાપરાયણ (–નિજ આત્મામાં લીન) છે તે સંયમીઓને, કાયાથી ઉત્પન્ન થતાં અતિ પ્રબળ સત્ કર્મોના (–કાયા સંબંધી પ્રબળ શુભ ક્રિયાઓના) ત્યાગને લીધે, વાણીના જલ્પસમૂહની વિરતિને લીધે અને માનસિક ભાવોની (વિકલ્પોની) નિવૃત્તિને લીધે, તેમ જ નિજ આત્માના ધ્યાનને લીધે, નિશ્ચયથી સતત કાયોત્સર્ગ છે. ૧૯૫. = [શ્લોકાર્થ :—] સહજ તેજઃ પુંજમાં નિમગ્ન એવું તે પ્રકાશમાન સહજ પરમ તત્ત્વ જયવંતછે—કે જેણે મોહાંધકારને દૂર કર્યો છે (અર્થાત્ જે મોહાંધકાર રહિતછે), જે સહજ ૫૨મ દૃષ્ટિથી પરિપૂર્ણ છે અને જે વૃથાઉત્પન્ન ભવભવના પરિતાપોથી તથા કલ્પનાઓથી મુક્ત છે. ૧૯૬. [શ્લોકાર્થ :—]અલ્પ (તુચ્છ) અને કલ્પનામાત્રરમ્ય (–માત્ર કલ્પનાથીજરમણીય
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy