SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમઆલોચના અધિકાર [ ૨૧૧ शेषेणान्तर्मुखस्वस्वभावनिरतसहजावलोकनेन निरन्तरं पश्यति किं कृत्वा ? पूर्वं निजपरिणामं समतावलंबनं कृत्वा परमसंयमीभूत्वा तिष्ठति; तदेवालोचनास्वरूपमिति हे शिष्य त्वं जानीहि परमजिननाथस्योपदेशात् इत्यालोचनाविकल्पेषु प्रथमविकल्पोऽयमिति । (સાપરા) आत्मा ह्यात्मानमात्मन्यविचलनिलयं चात्मना पश्यतीत्थं सोऽयं यो मुक्तिश्रीविलासानतनुसुखमयान् स्तोककालेन याति । वंद्यः सुरेशैर्यमधरततिभिः खेचरैर्भूचरैर्वा મંઘઃ तं वंदे सर्ववंद्यं सकलगुणनिधिं तद्गुणापेक्षयाहम् ।। १५४ ।। (મંદ્દાòાંતા) आत्मा સ્પષ્ટ परमयमिनां चित्तपंकेजमध्ये ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तपुंजः પુરાણઃ | सोऽतिक्रान्तो भवति भविनां वाङ्मनोमार्गमस्मि - नारातीये परमपुरुषे को विधि ः को निषेधः ॥ १५५॥ અવલોકન વડે નિરંતર દેખે છે (અર્થાત્ જે જીવ કા૨ણપ૨માત્માને સર્વથા અંતર્મુખ એવું જે નિજ સ્વભાવમાં લીન સહજઅવલોકન તેના વડે નિરંતર દેખે છે—અનુભવે છે); શું કરીને દેખે છે ? પહેલાં નિજ પરિણામને સમતાવલંબી કરીને, પરમસંયમીભૂતપણે રહીને દેખે છે; તે જ આલોચનાનું સ્વરૂપ છે એમ, હે શિષ્ય ! તું પરમ જિનનાથના ઉપદેશ દ્વારા જાણ.—આમ આ, આલોચનાના ભેદોમાં પ્રથમ ભેદ થયો. [હવે આ ૧૦૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજછ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ :—] આ પ્રમાણે જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં અવિચળ રહેઠાણવાળો દેખે છે, તે અનંગસુખમય (અતીંદ્રિય આનંદમય) એવા મુક્તિલક્ષ્મીના વિલાસોને અલ્પ કાળમાં પામે છે. તે આત્મા સુરેશોથી, સંયમધરોની પંક્તિઓથી, ખેચરોથી (–વિદ્યાધરોથી)અનેભૂચરોથી(–ભૂમિગોચરીઓથી)વંદ્યછે.હુંતેસર્વવંદ્યસકળગુણનિધિને (–સર્વથી વંદ્ય એવા સમસ્ત ગુણોના ભંડારને) તેના ગુણોની અપેક્ષાથી (–અભિલાષાથી) વંદુ છું. ૧૫૪. [શ્લોકાર્થ :—]જેણે જ્ઞાનજયોતિ વડે પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે અને જે
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy