SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] तथा हि છે) નિયમસાર (અનુષ્ટુમ્) " यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति । जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम् ॥" : [ભગવાનશ્રીકુંદકુંદ (વસંતતિના) आत्मानमात्मनि निजात्मगुणाढ्यमात्मा जानाति पश्यति च पंचम भावमेकम् । तत्याज नैव सहजं परभावमन्यं गृह्णाति नैव खलु पौद्गलिकं विकारम् ॥१२९॥ (શાર્દૂનવિક્રીડિત) ‘‘[શ્લોકાર્થ :—]જે અગ્રાહ્યને (–નહિગ્રહવાયોગ્યને)ગ્રહતુંનથીતેમજગૃહીતને (–ગ્રહેલાને,શાશ્વતસ્વભાવને)છોડતું નથી,સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેદ્ય (તત્ત્વ) मत्स्वान्तं मयि लग्नमेतदनिशं चिन्मात्रचिंतामणावन्यद्रव्यकृताग्रहोद्भवमिमं मुक्त्वाधुना विग्रहम् । तच्चित्रं न विशुद्धपूर्णसहजज्ञानात्मने शर्मणे देवानाममृताशनोद्भवरुचिं ज्ञात्वा किमन्याशने ॥१३०॥ હું છું.' વળી (આ ૯૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે [શ્લોકાર્થ :—] આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને—એક પંચમભાવને—જાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડ્યો નથી જ અને અન્ય એવા પરભાવને—કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને—એ ગ્રહતો નથી જ. ૧૨૯. [શ્લોકાર્થ :—] અન્ય દ્રવ્યનો `આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને હવે છોડીને, વિશુદ્ધપૂર્ણસહજજ્ઞાનાત્મક સૌષ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર ૧ આગ્રહ = પકડ; લાગ્યા રહેવું તે; ગ્રહણ. ૨ વિગ્રહ = (૧) રાગદ્વેષાદિ કલહ; (૨) શરીર.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy