SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૩ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર तथा चोक्तं समयसारे ડિમvi પરિસરમાં પરિહારો ઘારા ળિયત્તી યા. जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो॥" तथा चोक्तं समयसारव्याख्यायाम् (વસંતતિવા) “यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः॥" એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૬મી ગાથા દ્વારા) કાડે છે કે – [ગાથાર્થ :–] "પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને ‘શુદ્ધિ–એ આઠ પ્રકારનો વિષકુંભ છે.'' વળી એવી રીતે શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં (૧૮૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કે : “શ્લિોકાર્થ –] (અરે ! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કાર્ડ છે, ત્યાં અપ્રતિક્રમણ અમૃત કયાંથી હોય? (અર્થાતુ ન જ હોય.) તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? નિપ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી?'' ૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વરાગાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્રા, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગઈ = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy