SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] નિયમસાર मिच्छादंसणणाणचरित्तं चइऊण सम्मत्तणाणचरणं जो भावइ सो [ભગવાનશ્રીકુંદકુંદ णिरवसेसेण । पडिक्कमणं ॥ ९१ ॥ પશ્ચિમનું॥૬॥ मिथ्यादर्शनज्ञानचरित्रं त्यक्त्वा निरवशेषेण । सम्यक्त्वज्ञानचरणं यो भावयति स प्रतिक्रमणम् ॥९१॥ सम्यग्दर्शनज्ञानचारित्राणां निरवशेषस्वीकारेण मिथ्यादर्शनज्ञानचारित्राणां निरवशेषत्यागेन च परममुमुक्षोर्निश्चयप्रतिक्रमणं च भवति इत्युक्तम् । भगवदर्हत्परमेश्वरमार्गप्रतिकूलमार्गाभासमार्ग श्रद्धानं मिथ्यादर्शनं, तत्रैवावस्तुनि वस्तुबुद्धिर्मिथ्याज्ञानं, तन्मार्गाचरणं मिथ्याचारित्रं च एतत्रितयमपि निरवशेषं त्यक्त्वा, अथवा स्वात्मश्रद्धानपरिज्ञानानुष्ठानरूपविमुखत्वमेव मिथ्यादर्शनज्ञानचारित्रात्मकरत्नत्रयम्, एतदपि (અર્થાત્ વ્યવહારરત્નત્રયને પણ) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (–ઘણા ભવોમાં)સાંભળ્યું છે અને આચર્યું (–અમલમાં મૂક્યું)છે;પરંતુ અરેરે ! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને (અર્થાત્ જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્ત્વને) જીવે સાંભળ્યુંઆચર્યું નથી, નથી. ૧૨૧. નિઃશેષ મિથ્યાજ્ઞાનદર્શનચરણને પરિત્યાગીને સુજ્ઞાનદર્શનચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧. અન્વયાર્થ :—[મિથ્યાવÁનજ્ઞાનરિત્ર] મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને [નિરવશેષેળ] નિરવશેષપણે [ચવા] છોડીને [સમ્યવત્ત્વજ્ઞાનવાળ] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને [ઃ] જે (જીવ) [માવત] ભાવે છે, [સઃ] તે (જીવ) [તિમળમૂ] પ્રતિક્રમણ છે. ટીકા :—અહીં (આ ગાથામાં), સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ (–સંપૂર્ણ) સ્વીકા૨ ક૨વાથી અને મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્રમણ હોય છે એમ કહ્યડં છે. ભગવાન અર્હત્ પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાન તે મિથ્યાદર્શન છે, તેમાં જ કહેલી અવસ્તુમાં વસ્તુબુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે અને તે માર્ગનું આચરણ તે મિથ્યાચારિત્ર છે;—આ ત્રણેને નિરવશેષપણે છોડીને. અથવા, નિજ આત્માનાં
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy