SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ ] નિયમસાર ( शालिनी) न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुद्गलद्रव्यभावाः । इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम् ॥७४॥ [ભગવાનશ્રીકુંદકુંદ विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं । संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं ॥ ५१ ॥ चलमलिणमगाढत्तविवज्जियसद्दहणमेव सम्मत्तं । हेयोवादेयतच्चाणं॥५२॥ अधिगमभावो णाणं सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा । अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी ॥५३॥ सम्मत्तं सण्णाणं विज्जदि मोक्खस्स होदि सुण चरणं । ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि ॥ ५४ ॥ [શ્લોકાર્થ :—] ‘શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી’—આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને पामे छे. ७४. શ્રદ્ધાન વિપરીતઅભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે; સંશયવિમોહવિશ્રાંતિવિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. ચલ મલઅગાઢપણા રહિત શ્રદ્વાન તે સમ્યક્ત્વ છે; આદેયહેય પદાર્થનો અવબોધ સમ્યજ્ઞાન છે. ૫૨. જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રશાતા પુરુષ જે ते भए। अंतर्हेतु, हग्भोरक्षयाहिङ प्रेमने. 43. સમ્યક્ત્વ, સભ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪. ५१.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy