SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮ ] શ્રેણીક: હા, મહારાજ! પણ બરાબર ધ્યાન રાખજો, કેમકે રાણીજીની ધર્મશ્રદ્ધા ઘણી અડગ છે; કયાંક આપણે તેની જાળમાં ન ફસાઈ જઈએ! બૌદ્ધ (૨) : અરે રાજન! એમાં શું મોટી વાત છે? એક ચેલણાને બૌદ્ધ બનાવવી એ તો અમારે માટે રમતની વાત છે. શ્રેણીક: બહુ સારૂં મહારાજ ! (શ્રેણીક જાય છે.) બૌદ્ધ (૧) : અરે, પણ આજે તો આપણે મહારાણીને ત્યાં જ ભોજન માટે જવાનું છે ને! બૌદ્ધ (૨) : હા, ત્યાં શેલણાને સમજાવવાનો બરાબર લાગ મળશે. [ અભયકુમારની બહેન આવે છે.] બાલિકાઃ પધારીયે મહારાજ! માતાજી આપકો ભોજન કે લિયે બુલા રહી હૈ. બૌદ્ધઃ હા, ચલિયે... (જાય છે) [ થોડીવારે અંદરનો પડદો ખુલે છે. ] [ચલણા અને સખી] . ચેલણાઃ સખી, આજે તો એવી યુક્તિ કરવી છે કે બૌદ્ધગુરુઓની સર્વજ્ઞતાનું અભિમાન ધોવાઈ જાય ! Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy