SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવેશ બીજો ] બૌદ્ધગુરુઓને નિમંત્રણ અને પરીક્ષા [બે બૌદ્ધગુરુઓ પાટલા ઉપર બેઠા-બેઠા પુસ્તક વાંચે છે.] બૌદ્ધગુરુઓઃ બુદ્ધ શરણં ગચ્છામિ.... બુદ્ધ શરણં ગચ્છામિ... બુદ્ધ શરણં ગચ્છામિ... [ ત્યાં શ્રેણીક આવે છે.] શ્રેણીક: નમોસ્તુ, મહારાજ ! બૌદ્ધ (૧) આવો રાજન! ચલણા રાણીના શા સમાચાર છે? શ્રેણીકઃ મહારાજ ! ચલણા ઘણા દિવસથી ઉદાસ હતી, તેથી આજે મેં તેને જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની છૂટ આપી છે. બૌદ્ધ (૨) : શું! ચલણાને તમે જૈનધર્મની છૂટ આપી ? શ્રેણીકઃ જી હા મહારાજ ! અને બીજા સમાચાર એ છે કે મેં ચેલણા પાસે આપની ખૂબ પ્રશંસા કરી તેથી પ્રસન્ન થઈને તેણે આપને ભોજનનું આમંત્રણ આપ્યું છે. બૌદ્ધ (૧) : બહુ સારું રાજન્ ! અમે જરૂર જઈશું અને ચેલણાને સમજાવીને બૌદ્ધધર્મની ભક્ત બનાવીશું. Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy