SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર : જૈનધર્મની વાર્તાઓ [૪૪] * [ ભરત અને હાથીના પૂર્વભવ ] * ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી મહારાજા લક્ષ્મણે પૂછયું –હે ભગવાન! આ ત્રિલોકમંડન હાથી પહેલાં તો ગજબંધન તોડને કેમ ભાગ્યો? અને પછી ભરતને દેખીને એકાએક શાંત કેમ થઈ ગયો? ત્યારે ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભારતનો જીવ અને આ હાથીનો જીવ બન્ને પૂર્વભવનાં મિત્રો છે. –સાંભળો, તેમનાં પૂર્વભવ આ ભારત અને ત્રિલોકમંડન હાથી બન્ને જીવો ઘણા ભવ પહેલાં ભગવાન ઋષભદેવના વખતમાં ચંદ્ર તથા સૂર્ય નામના બે ભાઈ હતા. મરીચિના મિથ્યા ઉપદેશથી કુધર્મ સેવીને બન્નેએ ઉંદર-મોર-પોપટ-સર્પહાથી-દેડકું-બિલ્લી-કૂકડો વગેરે ઘણા ભવો કર્યા અને બન્નેએ એકબીજાને ઘણીવાર માર્યા, ઘણીવાર ભાઈ થયા, વળી પિતા-પુત્ર થયા. આ રીતે ભવભ્રમણ કરતા-કરતા કેટલાક ભવ પછી ભરતનો જીવ તો જૈન ધર્મ પામ્યો ને મુનિ થઈને છઠ્ઠી સ્વર્ગમાં ગયો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy