SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates ૨૬ : જૈનધર્મની વાર્તાઓ તો માતા-પિતા મોહવશ થઈને અમને રોકે; માટે તમે સૌ જાઓ, ને માતા-પિતાને સમાચાર કહી દેજો કે તમારા પુત્રો મોક્ષને સાધવા ગયા છે, માટે તમે દુ:ખી ન થશો. ત્યારે મંત્રીએ કહ્યુંઃ કુમારો! તમે અમારી સાથે ભલે ન આવો; પરંતુ અમે માતા-પિતાને ખબર આપીએ ત્યાં સુધી અહીં રોકાઈ જાઓ. કુમારોએ કહ્યું: અરે, એક ક્ષણ પણ હવે આ સંસાર ન જોઈએ... જેમ પ્રાણ ઊડી ગયા પછી શરીર શોભતું નથી, તેમ અમારો મોહ છૂટી ગયા પછી હવે ક્ષણમાત્ર આ સંસાર ગમતો નથી. -આમ કહીને બધા કુમારો ચાલવા લાગ્યા... ને મુનિરાજ પાસે આવ્યા... પ્રત્યે હાથ ગુણસાગર-મુનિરાજ વિનયપૂર્વક નમસ્કાર કરી વજ્રબાહુકુમારે કહ્યું: જોડીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy