SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦ ૮૧ ૮૨ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates જ્ઞાયકભાવપણે ઊપજતો જ્ઞાની કર્મનો નિમિત્તકર્તા પણ નથી. જ્ઞાનીને કેવો વ્યવહાર હોય ?–ને કેવો ન હોય? મૂળભૂત જ્ઞાનકળા, –તે કેમ ઊપજે ? ‘વ્યવહારનો લોપ !! '–પણ કયા વ્યવહારનો ? અને કોને? પ્રવચન પાંચમું ક્રમબદ્ધપર્યાય કયારની છે?અને તે નિર્મળ કયારે થાય? ક્રમબદ્ધપર્યાયના નિર્ણયનું મૂળ. અત્યારે પર્યાયનું ૫૨માં ‘ અકર્તાપણું ’ સિદ્ધ કરવાની મુખ્યતા છે, નિરપેક્ષપણું સિદ્ધ કરવાની મુખ્યતા નથી. સાધકને ચારિત્રની એક પર્યાયમાં અનેક બોલ; તેમાં વર્તતું ભેદજ્ઞાન; અને તેના દુષ્ટાંતે નિશ્ચય વ્યવહારનો જરૂરી ખુલાસો. ક્રમબદ્ધપર્યાયની ઊંડી વાત. ‘મોતીનો શોધક’ ઊંડા પાણીમાં ઉતરે છે;–તેમ ઊંડે ઊતરીને આ વાત જે સમજશે તે ન્યાલ થઈ જશે ! કેવળજ્ઞાનનો કકકો. ક્રમબદ્ધપર્યાય તે વસ્તુસ્વરૂપ છે. ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ८८ ૮૯ ૯૦ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ક્રમબદ્ધપર્યાયમાં નિશ્ચય વ્યવહારની સંધિ નિમિત્ત-નૈમિત્તિકની સંધિ, વગેરે બાબતનો જરૂરી ખુલાસો; અને તે સંબંધમાં સ્વછંદીઓની વિપરીત કલ્પનાઓનું નિરાકરણ. જ્ઞા....ય...ક શું કરે ? જ્ઞાયકસ્વભાવની દષ્ટિપૂર્વક ચરણાનુ યોગની વિધિ. સાધક દશામાં વ્યવહારનું યથાર્થ જ્ઞાન. ‘કેવળીના જ્ઞાનમાં બધી નોંધ છે’ ૫૨ને જાણવાનું જ્ઞાનનું સામર્થ્ય છે તે કાંઈ અભૂતાર્થ નથી. ભવિષ્યની પર્યાય થયા આ પહેલા કેવળજ્ઞાન તેને કઈ રીયતે જાણે ?તેનો ખુલાસો. કેવળીને ક્રમબદ્ધ, ને છદ્મસ્થને અક્રમબદ્ધ–એમ નથી. જ્ઞાન અને શૈયનો મેળ, –છતાં બંનેની સ્વતંત્રતા. આગમને જાણશે કોણ ? કેવળજ્ઞાનના ને ક્રમબદ્ધપર્યાયના નિર્ણય વિના ધર્મ કેમ ન થાય? નિર્યંચ-સમકીતિને પણ ક્રમબદ્ધપર્યાયની પ્રતીત. ક્રમબદ્ધપર્યાય નિર્ણયનું ફળ‘ અબંધપણું ’ ‘ જ્ઞાયકને બંધન નથી.' સ્વછંદી જીવ આ વાતના શ્રવણને પણ પાત્ર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૨ ૧૫૨ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૧૫૭
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy