SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા અધિકાર] [ ર૩ ૪. કર્તા અધિકાર पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दुणिच्चयदो। चेदणकम्माणादा सुद्धणया सुद्धभावाणं ।।८।। पुद्गलकर्मादीनां कर्ता व्यवहारतः तु निश्चयतः। चेतनकर्मणां आत्मा शुद्धनयात् शुद्धभावानाम् ।।८।। અન્વયાર્થ- (વ્યવહારત:) વ્યવહારનયથી (માત્મા) આત્મા જીવ (પુનર્નાલીનાં) પુલકર્મ વગેરેનો (7) કર્તા છે. (1) અને (નિશ્ચયત:) (અશુદ્ધ) નિશ્ચયનયથી (વેતનવર્મMi) ચેતનકર્મોનો કર્તા છે. અને (શુદ્ધનયા) શુદ્ધ (નિશ્ચય) નયથી (શુદ્ધ ભાવાનાં) શુદ્ધજ્ઞાન અને શુદ્ધ દર્શનસ્વરૂપ ચૈતન્યાદિ ભાવોનો કર્તા છે. ભાવાર્થ ૧. કર્તાપણું- કર્તુત્વ-અકર્તુત્વ એ સામાન્ય ગુણો છએ દ્રવ્યોમાં છે, તેથી કર્તુત્વગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો કર્તા છે. અને અકર્તુત્વગુણના કારણે પરની અવસ્થાનો કર્તા થઈ શકતો નથી. એ કારણે જીવ પોતાના પર્યાયો કરે, પરંતુ પરનું કાંઈ પણ કરે એવું કદી બનતું નથી. ૨. જીવનું કર્તાપણું- (૧) ચૈતન્યસ્વભાવપણાને લીધે, કર્તુસ્થિત (કર્તામાં રહેલી ક્રિયાનો) જ્ઞતિ તથા દશિનો જીવ જ કર્તા છે. ૧. પ્રવચનસાર ગા. ૯૫ પૃ. ૧૫૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy