SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ ] [૧૨૧ ગા. ૯૩, પૃ. ૧૭૭, ગા. ૧૮૭, પૃ. ૩૭૩; શ્રી સમયસાર કળશ-ટીકા. પૃ. ૧૭. ) ( ૯ ) સમસ્ત કર્મના પ્રલયનો દ્વૈતુભૂત શુદ્ધોપયોગ છે. (નિયમસાર અ. ૧૨, ઉત્થાનિકા પૃ. ૩૧૮.) (૧૦) શુદ્ધોપયોગ વડે ભેદવાસનાની પ્રગટતાનો પ્રલય થાય છે, શુદ્ધોપયોગનો વિરોધી શુભ-અશુભ ઉપયોગ છે (પ્રવચનસાર ગા. ૯૧. પૃ. ૧૩૮. ) (૧૧) ‘પુરુષમેવ' – આત્મા જ અભેદનયે શુદ્ધનયનો વિષય હોવાથી, શુદ્ધાત્મસાધક હોવાથી અને શુદ્ધપરિણામ હોવાથી શુદ્ધ છે એમ જાણ. (સમયસાર ગા. ૧૪, જયસેનજી ટીકા. પૃ. ૩૮, નવી આવૃત્તિ.) ( ૧૨ ) શુદ્ઘનય કહો, આત્માની અનુભૂતિ કહો, આત્મા કહો–એ એક જ છે, જુદાં નથી (સમયસાર ગા. ૧૪, પૃ. ૩૯.) (૧૩) નિશ્ચયથી મારો આત્મા જ સંવર છે. (સમયસાર ગા. ૨૭૭; નિયમસાર ગા. ૧૦૦, પૃ. ૧૯૨-૧૯૩, પૃ. ૪૨૦) આ પ્રમાણે નવ તત્ત્વોનું સાચું સ્વરૂપ સમજવા માટે નિશ્ચય અને વ્યવહારનયનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. – (પરિશિષ્ટ પૂર્ણ ) ૧. સંવર-નિર્જરાપૂર્વક મોક્ષ થાય છે. ૨. શુદ્ધાત્મસાધક નિર્જરા મોક્ષનું ખરું કારણ છે. = Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy