SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આવકાર્ય- શ્રી દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ ચતુર્થ પુષ્પ છે... ચેતન્ય વિલાસ” અમારા અગાઉ પ્રકાશિત થયેલા ત્રણે પુસ્તકોનો આત્માર્થતા પોષક સૂક્ષ્મ સ્વાધ્યાય થયા બાદ મુમુક્ષુ સમાજમાંથી ખૂબજ પ્રશંસનીય આવકાર સાંપડયો છે. આ ચતુર્થ પુસ્તક વિશેના મુમુક્ષુઓના સુવિચારો સંસ્થાને વ્યક્ત કરવા વિનંતી છે. આ પુસ્તકમાં અજાણે કોઈ પણ જાતની ક્ષતિ, ત્રુટી રહી જવા પામી હોય તો તે બાબત અમારું જરૂર ધ્યાન દોરશો. આપના માર્ગદર્શનથી અમારા પુસ્તક પ્રકાશનને ઉત્સાહ અને વેગ મળશે. - અંતરમાં જ્ઞાયક સ્વભાવથી અકર્તા છે, આવા અકર્તા સ્વભાવના સર્વ જીવો રસિલા બનો તે જ અમારી ભાવના છે. શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વા. હોલ, “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં-૬ ની સામે, જીમખાના રોડ-રાજકોટ, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy