SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન-ભજનાવલી ૧૦૧ બાર અંગનો “કમલ” આટલામાં સાર છે..... કે જાણવાના..... પરમ શુદ્ધ નિશ્ચય એક જ મને પૂજ્ય છે, પર્યાય માત્ર મને પર દ્રવ્ય છે, કુંદ કુંદ અમૃતને પદ્મનો પોકાર છે.... કે જાણવાના... આધ્યાત્મિક ભજન-૪૬ રાગ - ગા રે ભૈયા જાનહાર જાનહાર જાનહાર જાય, આત્મન્ સહજ જ્ઞાન માંહી બસ જાનહાર જનાય શંયોકી રુચિમેં થા ભૂલા, પા રહસ્ય આનંદમેં ફૂલ, અંતર ચિસે અબ તો પ્રતિક્ષણ, જ્ઞાયક રૂપ દિખાય. જાનનાર.... ભેદ ભ્રાંતિ ભી દૂર હુઈ હૈ, જ્ઞાયકમય અનુભૂતિ હુઈ હૈ, જ્ઞાતા, જ્ઞાન, શેય, તીનોં હી, જ્ઞાયકરૂપ જનાય. જાનનહીર... નિજ ઘર છોડ કહીં નહિ જાતા, એકરૂપ જ્ઞાયક હી રહતા, નિજ જ્ઞાયક પ્રભુકી પ્રભુતા લખ, પરમાનંદ છલકાય. જાનનાર..... ગુણ અનંતમય જ્ઞાયક મ્હારા, ફિરભી જ્ઞાનમાત્ર અવિકારા, જ્ઞાનમાત્ર નિજ જ્ઞાયક માંહી, શક્તિ અનંત ઉછલાય. જાનનહીર.... પરમ તૃત કૃતકૃત્ય સદા હું, નિર્વિકલ્પ પ્રભુ રૂપ સદા હું, તીન ભુવનમેં અનુપમ અક્ષય, ધ્યેય રૂપ સુખદાય. જાનહાર..... પોતાની શુદ્ધતા વિષે કદી શંકા ન કરવી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008225
Book TitleBhedgyan Bhavanjali
Original Sutra AuthorN/A
AuthorAmitaben Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy