SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates A. ૧૦૦ ભેદજ્ઞાન-ભજનાવલી આધ્યાત્મિક ભજન-૪૫ જાણવાના લોભમાં આ સઘળો સંસાર છે. જાણવાના લોભમાં આ સઘળો સંસાર છે. પરથી જુદો એ કાંઈ કહેવાની વાત છે? કર્મથી જુદો, કર્મ પુદ્ગલની જાત છે, શ્રદ્ધાનાં જોરમાં આ ઉઠતો રણકાર છે.... કે જાણવાના.. પુત્ર પત્નિ મારા, દિલ્હી હજુ દૂર છે, રાગ દ્વેષ મારાં દિલ્હી હજુ દૂર છે. એક સમયની પર્યાયમાં આખો આ સંસાર છે... કે જાણવાના.. રાગ રાતળ, અરે! અડે નહિં આત્મને, જ્ઞાન જાણવા સિવાય બોલો બીજું શું કરે ? શું જણાયુ જ્ઞાનમાં આ એનો વિસ્તાર છે... કે જાણવાના..... શય ઝલકે જ્ઞાનમાં તેથી ય એ કહેવાય છે, શેયને તો જાણતાં આ જ્ઞાન જ જણાય છે, જ્ઞયને તો જાણતાં આ જ્ઞાયક જ જણાય છે, પરને પ્રકાશતું એ વ્યવહારની વાત છે..... કે જાણવાના.... જાણનાર જણાય તો તો સૌ નો બેડો પાર છે. જ્ઞાયકનો ડંકો એ સમયનો સાર છે, આત્મા જણાય સાચું, બાકીનો વ્યવહાર છે, એક જ જણાય સાચું, બાકીનો વિસ્તાર છે કે જાણવાના મોક્ષ નથી થાતો જીવને મોક્ષ સમજાય છે, અંતરે પડયું હતું એ બહાર આવી જાય છે. હું પરિણમતો નથી. Please inform us of any errors on [email protected]
SR No.008225
Book TitleBhedgyan Bhavanjali
Original Sutra AuthorN/A
AuthorAmitaben Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy