SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ ભરેલું છે તેમ યાદ આવે છે. ભગવાનની વાણીમાં ભવાંતરની વાત આવેલી. તેથી (કહાન) ગુરુદેવનો આત્મા પૂર્વભવે રાજકુમાર હતા વગેરે ગયાકાળના દિવ્યતાવાળા ભવો અને આવતા કાળના દિવ્ય ભવોની વાતો વારંવાર યાદ આવ્યા કરે છે; અને ભવિષ્ય તીર્થકર થવાના છે તે વાત વારંવાર યાદ આવે છે અને મહિમા બહુ આવે છે. મહાન આત્મા (કહાન) ગુરુદેવનાં ચરણોમાં વારંવાર નમસ્કાર આ બધો ગુરુદેવનો પરમ પ્રતાપ છે; આ બધું આપનું છે. પરમ આશ્ચર્યકારી, શ્રુતસમુદ્ર, ભાવીના ભગવાન ગુરુદેવનાં ચરણકમળમાં પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર. ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગની એકાગ્રતા સહજ થતાં આ ધારાની શરૂઆત થઈ તે પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણોમાં વારંવાર નમસ્કાર. આ બધો, પરમ પ્રતાપી એવા ગુરુદેવનો જ પ્રતાપ છે. અદ્દભુત આત્મા એવા કાન ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર નમસ્કાર * * ૨૦૧૯, માહ માસઆ જાતની ધૂન ઘણા મહિનાઓ સુધી રહ્યા કરતી હતી Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy