________________
૧૬૮
૧૦/–/૧૦ – આગમ વિષય-દર્શન (૧૦) ઉદ્દેશક-૧૦- ‘લોક’
[૫૧૦] – લોકના ભેદ–ચાર, ક્ષેત્રલોકના ભેદ–પ્રભેદ
– અધો-ઉર્ધ્વ-તિર્યક્ લોક, ક્ષેત્રલોક, અલોકનું સંસ્થાન – લોક, અલોક-જીવ, જીવદેશ, જીવપ્રદેશ રૂપ છે ? પ્રશ્નો – લોક, અલોકના એક આકાશ પ્રદેશ જીવાદિ રૂપે છે ? પ્રશ્નો – ધ્રૂવ્યાદિથી ત્રણે લોક, લોક, અલોકની વિચારણા
[પ૧૧] – લોકનો વિસ્તાર, ચાર દિક્કુમારીની ઉપમા વડે – અલોકનો વિસ્તાર, આઠ દિકુમારીની ઉપમા વડે [૫૧૨] લોકના એક આકાશ પ્રદેશમાં જીવોના પ્રદેશોનો પરસ્પર સંબંધ અને એકબીજાને પીડા ન પહોંચાડવી
[૫૧૩] એક આકાશ પ્રદેશમાં રહેલા જીવ પ્રદેશોનું અલ્પ બહુત્ત્વ
(૧૦) ઉદ્દેશક-૧૧-કાલ’
-
[૫૧૪– – સુદર્શન શ્રેષ્ઠી, ભ૰ પાસે જવું, પાંચ અભિગમ -૫૧૫] – કાલ વિશે પ્રશ્ન, ચાર ભેદે કાલ, પ્રમાણ કાલ સ્વરૂપ - જઘન્ય ઉત્કૃષ્ટ પૌરુષીના મુહૂર્ત અને ગણના પદ્ધતિ -- મોટા, નાના અને સમાન રાત્રી-દિવસનું વર્ણન [પ૧૬] – યથાનિવૃત્તિ કાલ, મરણકાલ, અહ્વાકાલ — પલ્યોપમ અને સાગરોપમનું પ્રયોજન
[૫૧૭] નૈરયિક આદિની સ્થિતિ (‘‘સ્થિતિ પદ’’ની સાક્ષી) [૫૧૮] — પલ્યોપમ અન સાગરોપમનો અપચય, અપચય હેતુ — મહાબલનું વર્ણન – બલરાજા, પ્રભાવતી રાણી
-
– સિંહનું સ્વપ્ન, રાજા દ્વારા સ્વપ્ન ફળ કથન, સ્વપ્ન પાઠક - સ્વપ્ન શાસ્ત્રાનુસાર, બેતાલીશ સામાન્ય, ત્રીશ મહાસ્વપ્ન [૧૯– – ચૌદ સ્વપ્ન, સ્વપ્ન ફળ, પ્રભાવતી દ્વારા ગર્ભવહન, –૫૨૧] – પુત્ર જન્મ, પ્રીતિ દાન, મહોત્સવ, મહાબલનામ આદિ [૫૨૨] મહાબલનું આઠ કન્યા સાથે પાણિ ગ્રહણ, પ્રીતિદાન વર્ણન ૫૨૩] ધર્મઘોષ અણગાર પાસે વાણી શ્રવણ, વૈરાગ્ય, રાજ્યાભિષેક, દીક્ષા, તપ, સંલેખના, બ્રહ્મલોક ઉત્પત્તિ, ત્યાં સ્થિતિ, [૫૨૪] સુદર્શનનો પૂર્વભવ, જાતિ સ્મરણ, દીક્ષા, મુક્તિ
(૧૦) ઉદ્દેશક-૧૨- “આલભિકા'' [૫૨૫] – આભિકા નગરી, ઋષિભદ્ર પુત્ર આદિ શ્રમણોપાસકો