________________
૧૬૭
ભગવાઈ” શ.૧૦, ઉ.૬
" (૧૦) ઉદ્દેશક-ક- “સભા” [૪૯૦- - શુક્રની સુધર્મા સભા (“રાયપસેણિય'ની સાક્ષી) -૪૯૨] – શકેન્દ્રની ઋદ્ધિ, સુખ વિષયક પ્રશ્નોત્તર
(૧૦) ઉદ્દેશક- થી ૩૪ - “અન્નદ્વપ” [૪૩] એકોરુક આદિ અન્તર્લીપ - (“જીવાભિગમ”ની સાક્ષી)
—X —X—
શતક-૧૧
(૧૧) ઉદ્દેશક-૧- “ઉત્પલ” [૪૯૪- – બાર ઉદ્દેશાની નામ સૂચક ગાથા (બત્રીશ વિષય વર્ણન) -૪૯૮] – ઉત્પલના એક કે અનેક જીવ વિશે પ્રશ્નોત્તર
– ઉત્પલના જીવની આગતિ, એક સમયમાં ઉત્પન્ન જીવ, – તે જીવ બહાર કાઢવામાં લાગતો સમય, જીવ અવગાહના, – તે જીવોના કર્મબંધ, ઉદય, વેદ, ઉદીરણાદિ, – તે જીવોની લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, વર્ણાદિ,
શ્વાસોચ્છવાસ, આહારકત્વ, વિરતિ, સક્રિયતા, કર્મ, સંજ્ઞા, કષાય, વેદ, વેદબંધ, અસંજ્ઞી, સેન્દ્રિય, કાયસ્થિતિ, પૃથ્વીકાયાદિમાં ગમનાગમન કાળ, આહાર, સાધુ, સમુદ્યાત, ઉદ્વર્તન, ઉત્પત્તિ
(૧૧) ઉદ્દેશક-૨ થી ૮ - “શાલૂક આદિ” [૪૯૯- - શાલુક, પલાશ, કુંભિક, માલિક, પદ્મ, કર્ણિક, નલિન -૫૦૫] આ સાતે ઉદ્દેશકનું વર્ણન ઉત્પલ સમાન
(૧૧) ઉદ્દેશક-૯- શિવરાજર્ષિ” [૫૦૬-– હસ્તિનાપુર, સહસ્રામ વન, શિવરાજા, ધારિણી રાણી, -૫૦૮] – શિવભદ્રપુત્ર, શિવરાજાને દિશાપોષક પ્રવજ્યા વિચાર,
– દિશપ્રોક્ષક પ્રવજ્યા વર્ણન, શિવરાજાની દીક્ષા, તપ – શિવ રાજર્ષિને વિભંગ જ્ઞાન, સાત દ્વીપ-સમુદ્ર અંગે પ્રશ્ન – ભ૦ મહાવીર દ્વારા દીપ - સમુદ્રનું વર્ણન-સમ્યફ પ્રરૂપણા – શિવરાજર્ષિનું સમાધાન માટે ભ૦ મહાવીર પાસે જવું
– શિવરાજર્ષિને સમ્યકજ્ઞાન, દીક્ષા, અભ્યાસ, નિર્વાણ [૫૯] – સિદ્ધના સંઘયણ વિષયક પ્રશ્નોત્તર
- સિદ્ધ ચંડિકા કથન (“ઉવવાઈ”ની સાક્ષી)