________________
‘ભગવઇ’’ શ.૩, ઉ.૩
(૩) ઉદ્દેશક-૩- ‘“ક્રિયા' [૧૭૮] – ક્રિયા વિષયે મંડિક પુત્રનો પ્રશ્ન, ક્રિયાના પાંચ ભેદ – કાયિકી આદિ પાંચે ક્રિયાના બબ્બે પ્રભેદો
[૧૭૯] પહેલા ક્રિયા-પછી વેદના
[૧૮૦] શ્રમણ નિગ્રન્થને બે કારણે ક્રિયા-પ્રમાદ અને યોગ
[૧૮૧] – જીવની કંપન યાવત્ પરિણમનક્રિયા, અંતક્રિયા ન થવાનું કારણ – જીવની નિષ્ક્રિય દશા, નિષ્ક્રિયનું નિર્વાણ, નિર્વાણના કારણો – સંવૃત્ત અણગારની ઇરિયાપથિકા ક્રિયા અને અકર્મદશા
૧૪૯
[૧૮૨] પ્રમત્ત-અપ્રમત્ત-સંયમીની સ્થિતિ
[૧૮૩] લવણ સમુદ્રમાં ભરતી-ઓટનો પ્રશ્ન (‘‘જીવાભિગમ''ની સાક્ષી) (૩) ઉદ્દેશક-૪- યાન'
–
[૧૮૪] – અનગાર દ્વારા વૈક્રિય યાન અને દેવને જૂએ કે નહીં ? પ્રશ્ન – એ જ રીતે દેવી અને યાન, દેવદેવી અને યાન વિષયક પ્રશ્નોત્તર – અનગાર, વૃક્ષના અંદરના અને બહારના ભાગને જૂએ કે નહીં ? – એ જ રીતે મૂળ-કંદ, મૂળ-બીજ, ફળ-બીજ વગેરે ચઉભંગી-પ્રશ્નો [૧૮૫] – વાયુકાય વિપુર્વણા પ્રશ્ન, પતાકારૂપ વિકુર્વણા શક્તિ – વિકુર્વિત વાયુની ગતિનું પરિમાણ, વિવિધ પ્રકારે ગતિ [૧૮૬] બહાલક (મેઘ)ની સ્ત્રીઆદિ રૂપે વિકુર્વણ, ગતિ, બલાહકપણુ [૧૮૭] લેશ્યા દ્રવ્ય અનુરૂપ જીવની ગતિ, ચોવિશે દંડકમાં વિચારણા [૧૮૮] – અનગાર બાહ્ય પુદ્ગલ ગ્રહીને – વૈભારગિરિ ઉલ્લંઘન કે ગમન કરે – વૈભારગિરિને સમ કે વિષમ કરી શકે, માયી જ આ વિકુર્વણ કરે – આવી વિકુર્વણાના કારણો, માયી અનારાધક, અમાયી આરાધક (૩) ઉદ્દેશક-૫- સ્ત્રી’ [૧૮૯- – અણગાર બાહ્ય પુદ્ગલ ગ્રહીને સ્ત્રી આદિ રૂપ વિકુર્તી શકે -૧૯૦] — અણગારનું વૈક્રિય સામર્થ્ય, ઢાલ-તલવારયુક્ત રૂપ વિકુર્વણા - અણગારની વિકુર્વણના વિવિધ રૂપ છતાં તે અણગાર જ છે. – માયી અણગાર દ્વારાજ વિધુર્વણા, અનાભિયોગ દેવગતિ (૩) ઉદ્દેશક-૬- ‘“નગર’
-
[૧૯૧] – મિથ્યાર્દષ્ટિ-માયી અનગારનું વૈક્રિયાદિલબ્ધિથી અન્યનગર આદિ વિકુર્વણ, અન્યથા ભાવે જાણવું–જોવું, તેમ થવાના કારણો [૧૯૨] સમ્યગ્દષ્ટિ-અમાયી અનગારની નગર્યાદિ વિકુર્વણા, તથાભાવ જ્ઞાન [૧૯૩] ચમરેન્દ્રના આત્મરક્ષક દેવોનો પરિવાર