SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ૩/−/૧ – આગમ વિષય-દર્શન – ઇશાનેન્દ્રની સ્થિતિ, ગતિ, મહાવિદેહે મોક્ષ [૧૯૪] શકેન્દ્ર અને ઇશાનેન્દ્રની વિમાનની ઊંચાઇમાં અંતર [૧૯૫] — શકેન્દ્ર અને ઇશાનેન્દ્રનું પરસ્પર આવાગમન, આદર, ચારે તરફ જોવાનું સામર્થ્ય, વાર્તાલાપ, કાર્યસહયોગ, સંબોધન [૧૬૬] શકેન્દ્ર-ઇશાનેન્દ્રના વિવાદનું સનકુમારેન્દ્ર દ્વારા સમાધાન [૧૬૭- સનત્સુમારેન્દ્ર ભવસિદ્ધિક યાવત્ ચરમ, તેની સ્થિતિ-ગતિ -૧૬૯] – ઉપસંહાર ગાથા - (૩) ઉદ્દેશક-૨- ચમરોત્પાત” [૧૭૦] – ભ૰ મહાવી૨ સમક્ષ ચમરેન્દ્રનું નાટ્યદર્શન અને પ્રસ્થાન - અસુરકુમારના સ્થાન વિશે ગૌતમના પ્રશ્નો, ભના ઉત્તર - – અસુરોનું સાતમી પૃથ્વી સુધી ગમન સામર્થ્ય, ત્રીજી સુધી ગમન - – અસુરોનું તીર્થાલોકે નંદીશ્વરદ્વીપગમન અને તેના કારણો – અસુરોનું ઉર્ધ્વલોકગમન સામર્થ્ય, સૌધર્મકલ્પ સુધી ગમન – અસુરો થકી વૈમાનિક દેવના રત્નોનું અપહરણ, અપ્સરા સાથે ભોગ [૧૭૧] – અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી બાદ અસુરો સૌધર્મ સુધી જાય – અસુરકુમારો અહિરંતાદિનો આશ્રય લીધા વિના સૌધર્મ સુધી ન જાય – મહર્જિક અસુરો જ સૌધર્મ સુધી જાય, ચમરેન્દ્રની ૠદ્ધિ આદિ પ્રશ્નો [૧૭૨– – ચમરેન્દ્રનો પૂર્વભવ-પૂરણ ગાથાપતિ નામ-નગરી આદિ વર્ણન -૧૭૪] -- પૂરણની ‘‘દાનામા’’ નામે દીક્ષા અને તેની જીવન ચર્યા - બાલ તપસ્યા, અનશન અને દેવગતિચમરેન્દ્ર થવું – ભ૰ મહાવીરનું તપસ્યાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ – સુંસુમારપુરે અક્રમના તપપૂર્વક વિશિષ્ટ ધ્યાન તપ - - ભ૰ મહાવી૨નો આશ્રય કરી ચમરેન્દ્રનું સૌધર્મ કલ્પે ગમન – ચમરેન્દ્ર દ્વારા શકેન્દ્રને લલકાર, શકેન્દ્ર થકી વજ્ર પ્રહાર – ચમરેન્દ્રનું ભ૰ મહાવીરના શરણે જવું, શકેન્દ્રનું વજ સંહરવું – શકેન્દ્ર દ્વારા ભની ક્ષમાયાચના, ચમરેન્દ્રને અભયદાન [૧૭૫- - કેન્દ્રનું વજ્ર ફેંકયા પછી પુનઃ રોકવાના સામર્થ્ય વિશે પ્રશ્નોત્તર -૧૭૭] – પુદ્ગલ અને દિવ્યગતિમાં અંતર, ચમરેન્દ્ર-શકેન્દ્ર ગતિ અંતર – શકેન્દ્ર-ચમરેન્દ્રના ઉર્ધ્વ-અધો-તિર્યક્ ગતિનું અલ્પ બહુત્ત્વ – વજ્રની ગતિનું અલ્પબહુત્ત્વ, ચમરેન્દ્રનું ચિંતન – ચમરેન્દ્રનું ભને વંદન, ચમરેન્દ્રની સ્થિતિ, ગતિ, ઋદ્ધિ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy