SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અશુભ ભાવ – તીવ્ર કષાય (૫૯૮) અશુભ લેગ્યા – કુબણ, નીલ, કાપત નામની તીવ્ર કષાયયુક્ત ત્ર વૃત્તિઓ (૫૩૪) અષ્ટ – ૧. આઠ કમ, ૨. સિદ્ધોના આઠ ગુણ, ૩. આઠ પ્રવચન માતા, ૪. આઠ મદ, પ. આઠ સિદ્ધિ ( આ બધાં આઠ આઠ છે) અસંખ્ય પ્રદેશ – આકાશ અનંત છે જેને મધ્ય લેક-ભાગ કેવળ અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. ધમ તથા અધર્મ દ્રવ્ય પણ આટલાં જ પરિમાણ વાળાં છે. વિદ્રવ્ય પણ પરમાર્થતઃ આટલો જ મેટે છે, પરંતુ દેહમાં સંકુચિત હોવાને લીધે આ પરિમાણ અવ્યક્ત છે. એની કેવળ–સમુઘાત અવસ્થા જ એવી છે કે એક ક્ષણને માટે એ ફેલાઈને લોક પ્રમાણ જેટલી બની જાય છે. (૬૪૬) અસ્તિકાય – ઝવ વગેરે છ દ્રવ્ય અસ્તિત્વયુક્ત છે પરંતુ પ્રદેશ પ્રચયયુક્ત હોવાથી કાય-વાન કેવળ પાંચ છે. પરમાણુવત્ સમય માત્ર એકપ્રદેશી હોવાને લીધે કાળદ્રવ્ય કાય–વાન નથી (૬૨૯-૩૧) અસ્તેય - આપ્યા વિના કેઈ વસ્તુ ગ્રહણ ન કરવાને ભાવ અથવા વ્રત ૩૧૩, ૩૭૦૩૭૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy