SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ * “મા”, જે સઘળાં અસ્તિનું પ્રાર ભિક રૂપ છે તે અન તે આત્મા છે – સૌદર્ય અને પ્રેમથી ભરપુર.” ખલિલ જિબ્રાન * માને દેખી બહુ હરખાઉં, દેડી દડી સામે જઉં. * નારી તું નારાયણી ! નર તું નારાયણ! ૪ સ્ત્રી વિષે સામાન્ય દષ્ટિ બે પ્રકારની છે. વિ ચા રે. * સ્ત્રીથી સંસાર સુખી કે દુઃખી ? વિ ચા પો. સ્ત્રી” વિષે વર્તમાન પત્રોમાં અનેક લેખો આવે છેસ્ત્રીઓઃ શું કરવું, શું ન કરવું, વગેરે વિશે લેખકોલેખિકાઓ ધોધમાર ઉપદેશ આપે છે : આમ કરવું પડશે, તેમ કરવું પડશે–વગેરેઃ વાચે છે ને? જ નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કેટલાક લોકો પોતાના ઘરમાં માતાજીની સ્થાપના કરે છે, અને, નવ દિવસથી પંદર દિવસ સુધી રંગબેરંગી ગરબા ને ડીસ્ક-દાંડીયાની રમઝટ ચલાવે છે. શ્રી અનિલ જોશીના એક લેખમાંથી આ ઉતારો છે : “આપણે નિવૃત્ત ન્યાયમૂર્તિ દાદા ધર્માધિકારીએ આપણી ચામડી ઉતરડી નાંખે તેવો ધારદાર સવાલ પૂછે છે :જે સમાજમાં મહિલાઓ છાશવારે (અરે, લગભગ દરરોજ), કેરોસીન છાંટીને “દહેજ' (પહેરામણી, Dowfy) ને કારણે બળી મરતી હોય એ સમાજ કયા મોઢે પોતાના માતાજીનો ગરબે પધરાવે છે? કયા અધિકારથી માતાજીની ગરબી ગાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy