SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ : 26 પિતા કરતાં શાસ્ત્રમાં પણ માતાને અપરંપાર મહિમા બતાવ્યો છે. * “ સૌથી પહેલું તીર્થ છે માતા.” –શ્રી મહાવીર ચરિત્ર. જ ત્રણે લોકમાં માતા સમાન કેઈ માટે ગુરુ નથી ધર્મ પુરાણ. * જે “માતા”ને પ્રસન્ન કરે છે તે આખી પ્રવને પ્રસન્ન કરે છે–મહાભારત. ( જૂઓ ગણપતિ અને કાર્તિકેયનો ટુચ) જ તારાઓ એ આકાશની કવિતા છે તે “માતા” એ ધરતી પરની કવિતા છે – હારવ. જ આરાધનામાં મરૂં રૂપ “બ”નું, ને બા સમરીને “પ્રભુ” રૂપ પામું. ક ચહું જમે જમે શિશુ તુજ હું, ને “મા” તુ જ તું, તુ જ તું. એક “માનવ જાતિના હેડ પરનો સૌથી સુંદર શબ્દ છે મા”, અને સૌથી સુંદર “સાદ” જે કઈ હોય તે તે સાદ છે – “મારી મા ”, “મારા બા”. * “મા” એક એવો શબ્દ છે જે આશા અને પ્રેમથી ભરેલો છે – એ છે એક મધુર અને માયાળુ શબ્દ, તે હૃદયના ઊંડાણમાંથી આવે છે. એક “મા” સઘળું છે – શેકમાં તે આપણું આશ્વાસન છે, દુઃખમાં તે આપણી આશા છે, દુબળતામાં તે આપણી શક્તિ છે – તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy