SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪). લઈ દીક્ષા કેવળ વરીરે લાલ, બેસી ત્રિગડે સારરે મુગુણનર; પાંત્રીશવાણી ગુણે કરીરે લાલ, બુઝવ્યા ભવિક ઉદારરે સુગુણુનર . | ચંદ્ર ૬ છે સંવત અઢાર અઠયાશીરે લાલ, રહી સિદ્ધપુર માસ સુગુણુનર; વીરવિમલગુરૂશિષ્યનેરે લાલ, ઘો મહેાદય પદવાસરે સુગુણનર I | ચંદ્ર છે ૭ . અથ શ્રી પૂજાવિધિ આશ્રયી શ્રીસુવિધિનાથજિન સ્તવન, * * દેશી ચાઇની. સુવિધિનાથની પૂજા સાર, કરતાં સઘલે જય જયકાર; પૂજાની વિધિ સારે સહી, શ્રીભગવંતે શા કહી છે ૧ પૂર્વ સન્મુખ સ્નાન આરે, પશ્ચિમ દિશિ રહી દાતણ કરે; ઉત્તરે વસ્ત્ર પહેરો સડી, પૂજે ઉત્તર પૂરવમુખ રહી છે ૨ ઘરમાં પેસતાં વામ ભાગ, દેરાસર કરવાને લાગ; હાથ ભૂમિથી કીજીયે, ઉચું નીચું સહુથી વરજીયે છે ૩ પૂરવ ઉત્તરમુખ પૂજા જાણ, બીજી દિશે હુએ કરતાં હાણ નવાંગ પૂજન વિધિ એહ, વિધિ કરતાં હોય નિરમલ દેહ છે કે પગ જઘાને હાથબેતણી, ખંભા મસ્તકની પાંચમી ભણી; ભાલ કંઠ હૃદય એ જાણ, ઉદરે નવમું તિલક વખાણ છે છે ચંદનવિણ પૂજનવિ હોય, વાસપૂજા પ્રભાતે જય; કુસુમપૂજા મધ્યાહે કરે, સાંજે ધૂપ દીપ આદર છે ૬ છે. ધૂપ ઉખે ડાબે પાસ, જમણે પાસે દીપ પ્રકાશ; ટોણું આગલ મૂકો સહિ, ચે યવંદન કરે દક્ષિણ રહી ૭ - હાથ થકી જે ભૂમિ પડે, પગ લાગે મલીન આભડે; મસ્તકથી ઊંચું પરિહરે, નાભિ થકી નીચું મત કરી છે ૮ કીડે ખાધું તજી ફુલ, એમ ફલાદિક ડોઇએ અમૂલ; કુલ પાંખડી નવિ છેદી, કલિકા કદિયે નવિ ભેદીયે છે ૯ છે ધધૂપ આંખે આણી, કુલ દીપ બલી ફલ જાણી; " પાણી આઠમું સુંદર સાડી, આઠ પ્રકારી પૂજા કહી . ૧૦ છે શતકરણ ઉવેલ વસ્ત્ર, લાભ કારણે પિત પવિત્ર; ' ' વયરી જીવવા ચહેરે શ્યામ, રાતું વિશ્વ તે મંગલ કામ છે ૧૧
SR No.007272
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1924
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy